કોરોનાના કેસોમાં ફરી વધારો – દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો 2,364 નવો કેસો
કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાયો છેલ્લા 24 કલાકમાં 2 હજાર 364 નવા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત થી ચૂકી છએ આવી સ્થિતિમાં હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના છૂટાછવાયા કેસો આવી રહ્યા છે જેણે દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યામાં વધારો કર્યો છે, જો ગઈ કાલની સરખામણીની વાત કરીએ તો […]


