છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં 6.8 ટકાનો ઉછાળો- 1.72 લાખથી વધુ કેસ નોંધાયા
24 કલાકમાં નોંધાયા 1.72 લાયકથી વધુ કેસ ફરી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોઁધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાના કેસો વઘધટ થઈ રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરકોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધવામાં આવ્યો છે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 1 લાખ 72 હજાર […]


