1. Home
  2. Tag "corona cases"

કોરોનાના કેસોમાં રાહતઃ સતત 5 માં દિવસે ઘટાડા સાથે 24 કલાકમાં નોંધાયા માત્ર 25 હજાર જેટલા કેસ

કોરોનાના કેસોમાં ઘટાડો થતા મોટી રહાત સતત 5મા દિવસે ઘટ્યા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ સામે આવ્યા   દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાનથી જ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર શરુ થયો હતો, ત્યારે છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રજી લહેરની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું જો કે આજ રોજ મંગળવારે ફરી એકવાર કોરોનાના કેસોમાં […]

કેરળમાં વધ્યો કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં 25 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા, 189 લોકોના મોત

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25 હજારથી વધુ કેસ 189 લોકોના કોરોનામાં થયા મોત દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેરમાં સંપડાયેલો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,મહારાષ્ટ્ર અને કેરળ કોરોનાના વધતા કેસોના મામલે મોખરે જોવા મળે છે,કેરળમાં કેટલાક દિવસોથી દરરોજ 30 હજાર કે […]

દેશમાં ત્રણ દિવસથી સતત કોરોનાનો આંકડો 40 હજારને પાર – છેલ્લા 24 કલાકમાં 42 હજાર કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો વધતો કહેર છેલ્લા 24 કલાકમાં નોંધાયા 42 હજાર નવા કેસો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો કહેર ફરી વર્તાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, દેશભરમાં છેલ્લા 3 દિવસથી સતતને સતત 40 હજારથી પણ વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં […]

3 મહિના બાદ દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા કેસો સામે આવ્યા

111 દિવસ બાદ કેસોની સંખ્યા 34 હજાર નોંધાઈ કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે પ્રતિબંધોમાં પણ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે,ત્યારે 111 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટીને 34 હજાર […]

રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડીઃ-  છેલ્લા 24 કલાકમાં માત્ર 123 નવો કેસો સામે આવ્યા

ગુજરાતમાં સંક્રમણની ગતિ ઘીની પડી છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ સામે આવ્યા અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડેલી જોવા મળી રહી છે, ત્યારે અનેક રાજ્યોમાં કોરોનાના કેસો ખૂબ જ ઓછા નોંધાઈ રહ્યા છે, જેમાં ગુજરાતની જો વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 123  જ નવા કેસ નોંધાયા હતા તેના સામે […]

દેશના અનેક જિલ્લાઓમાં સંક્રમણનો દર ઘટ્યોઃ- 22 દિવસમાં નોંધાયા સૌથી ઓછા કેસ

દેશમાં કોરોના સંક્રમણ દર ઘટ્યો 22 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના બીજી લહેર ધીમી પડતી જોવા મળી રહી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે હાલમાં 7 37 દેશના જિલ્લાઓમાં સંક્રમણ દર પાંચ ટકાથી ઓછો નોંધાય છે. 7 મેના રોજના જો આંકડાઓની તુલના કરીએ તો દૈનિક કેસોમાં 68 ટકાનો ઘટાડો જોવા મળ્યો […]

કર્ણાટકમાં કોરોના વકર્યોઃ પ્રથમ વખત નોંધાયા 50 હજારથી વધુ કેસ, માત્ર બેંગલુરુમાં જ સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર

કર્ણાટકમાં કોરાનાનો રાફળો ફાટ્યો બેંગલુરુમાં 23 હજાર કોરના સંક્રમિતો સમગ્ર રાજ્યમાં 50 હજારથી વધુ કેસ નોઁધાયા બેંગલુરુઃ- સમગ્ર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાને લઈને અનેક રાજ્યોમાં આંશિક પ્રતિબંધોથી લઈને સખ્ત લોકડાઉન સુધીના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ કર્ણાટક રાજ્યમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસો  સરકાર માટે […]

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ – માત્ર ચાર જ દિવસમાં આ બીજી વખત 1 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા 

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 20 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હી – સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં જોવા મળી રહ્યો છે, દેશમાં સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે ,સરકાર પણ ચિંતામાં છે જેને લઈને ફરીથી નાઈટ કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવી પાબંધિઓ કેટલાક રાજ્યોમાં લગાવવામાં આવી છે. જો […]

દેશમાં કોરોનાના કેસમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો, મૃત્યુદર પણ વધ્યો

ગત એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો ગત એક સપ્તાહમાં કોરોનાના કેસ 51 ટકા જેટલી ઝડપે વધ્યા છે ગત સપ્તાહમાં નોંધાયેલા કુલ કોરોના કેસ 1.3 લાખ છે નવી દિલ્હી: ગત એક સપ્તાહમાં કોરોનાએ ભારતને અજગર ભરડામાં લીધું છે. કોરોનાના કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે. ગત સપ્તાહ અને તેના પહેલાના સપ્તાહની સરખામણી […]

હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને વિના મૂલ્યે સારવાર નહીં મળે

ગુજરાતમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોને વિના મૂલ્યે સારવાર નહીં મળે હવે સરકાર દ્વારા અગાઉ નિર્ધારિત ચાર્જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ચૂકવવો પડશે ખાનગી હોસિપટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારાશે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના પ્રવેશને એક વર્ષ પૂર્ણ થયું છતાં સ્થિતિ હજુ યથાવત્ છે. ગત વર્ષે ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યા બાદ સરકારે ટેસ્ટિંગથી લઇને સારવાર સુધીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code