1. Home
  2. Tag "corona guidelines"

કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની નવી ગાઈડલાઈન રજૂ કરી

કોરોનાને લઈને કેન્દ્ર એ નવી ગાઈડલ લાઈન રજૂ કરી કોરોનાના વધતા કેસોને લઈને લોકોને સતર્ક રહેવા જણાવાયું દિલ્હી- છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી વિશ્વમાં કોરોનાે હાહાકાર મચાવ્યો છએ જો કે ઘીરે ઘીરે કોરોનાના કેસ ઘટવા લાગ્યા પરંતુ ફરી એક વખત કોરોનાના કેસમાં ઘીની ગતિએ વધારો પણ નોંધાયો છે જેને લઈને કેન્દ્ર પણ ચિંતિત છે ત્યારકે […]

રાજધાની દિલ્હીમાં ક્રિસમસ પર પ્રાર્થના માટે ચર્ચ ખુલ્લા રહેશે પરંતુ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ  

દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો ક્રિસમસ-નવા વર્ષના કારણે સરકારે વધારી કડકાઈ ક્રિસમસ પર પ્રાર્થના માટે ચર્ચ ખુલ્લા રહેશે મોટા કાર્યક્રમો પર રહેશે પ્રતિબંધ દિલ્હી:વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરિયન્ટ  ઓમિક્રોનને કારણે સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હવે દરરોજ કોરોનાના સોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.આવી સ્થિતિમાં ક્રિસમસ અને […]

રાજધાનીમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી – લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર માટે મર્યાદીત સંખ્યા નક્કી કરાઈ

દિલ્હી સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી નવા આદેશો 30 એપ્રિલ સુધી અમલી રહેશે જાહેર સમારોહ પર પ્રતિૂંદલગાવાયો લગ્નમાં 50 અને અંતિમ ક્રિયામાં 20 લોકોને મંજૂરી દિલ્હી – સમગ્ર દેશમાં હાલ કોરોનાએ ગતિ પકડી છે, ખૂબ જ ઝડપથી કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે કોરોનાનો રાફળો ફાટ્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code