1. Home
  2. Tag "corona in britain"

બ્રિટનમાં કોરોના વકર્યો – એક જ દિવસમાં 91 હજારથી વધુ કેસ નોંધાતા પીએમ જ્હોનસને લોકડાઉનના સંકેત આપ્યા

બ્રિટનમાં કોરોનાના કેસમાં ઉછાળો લોકડાઉનની વધી શક્યતાઓ એકજ દિવસમાં 91 હજારથી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ- વિશઅવમાં ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે,જો બ્રિટનની વાત કરવામાં આવે તો  વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે જણાવ્યું હતું કે કેબિનેટ દર કલાકે કોવિડના આંકડાઓ પર નજર રાખી રહ્યું છે કારણ કે દેશમાં 91 હજાર […]

બ્રિટનમાં કોરોનાનો કહેરઃ વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા સ્વાસ્થ્ય મંત્રી પણ કોરોના સંક્રમિતઃ લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

બ્રિટનમાં વધ્યા કોરોનાના કેસો ફરી ફએલાયો કોરોનાનો કહેર સ્વાસ્થ્ય મંત્રી પણ થયા કોરોના સંક્રમિત સંક્રમિત મંત્રીએ વેક્સિનના બન્ને ડોઝ લીઘા હતા   દિલ્હીઃ- સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગી લડત લડી રહ્યું છે, કોરોનાની બીજી લહેર ઓછી થઈ હોવા છંત્તા કેટલાક દેશોમાં કોરોનાનો કહેર હાલ પણ જોવા મળે છે, ત્યારે હવે બ્રિટચનમાં પણ કોરોનાએ ફરી […]

બ્રિટનમાં લોકડાઉનની શક્યતાઓ- ઠંડીના કારણે 85 હજાર લોકોના મોતનું અનુમાન

બ્રિટનમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન સરકારની ચિંતામાં થયો વધારો 85 હજાર લોકોના ઠંડીની સિઝનમાં મોતનું અનુમાન સૈઝ સમિતિના વૈજ્ઞાનિકોએ વિતેલા દિવસે નંબર-10 નામથી એક આંકડો રજુ કર્યો હતો, જેના થકી જાણવા મળ્યું છે કે,કોરોનાની ગતિ સૌથી ખરાબ સ્થિતિની કેટગરીથી પણ વધુ આગળ વધી ચૂકી છે,તાજેતરમાં બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધવામાં અભૂતપૂર્વ વૃદ્ધી જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code