દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિય કેસો 1 લાખ 5 હજારથી વધુ
દેશમાં કોરોનાના કેસ 9 હજારને પાર નોંધાયો સક્રિય કેસો ઘટ્યા, 1 લાખ 5 હજારથી વધુ એક્ટિવ કેસની સંખ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે આવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વિશે વાત કરીએ તો વિતેલા દિવસની સરખામણીમાં સામાન્ય વધારો થયેલો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 9 હજાર 62 […]


