1. Home
  2. Tag "Corona Patients"

કોરોનાના દર્દીઓ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૨૯ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલ માત્ર ૧૫ જ દિવસમાં બધં કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ૫૦ બેડથી કરવામાં આવેલી આ હોસ્પિટલ ૪૦૦ બેડ સુધી એકસટેન્ડ કરવામાં આવનાર હતી. જો કે ધીરે ધીરે દર્દીઓ ઘટતાં આજે […]

મનોચિકિત્સકો કોરોનાના દર્દીઓને ફોન કરીને માનસિક મનોબળ મજબુત કરી રહ્યા છે

અમદાવાદઃ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માનસિક રીતે મજબૂત રહે તે માટે મેન્ટલ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે છે. આ કાઉન્સેલર ફોન દ્વારા દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમજ દર્દીઓને વિવિધ પુસ્તકો આપી તેમની મનોસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે. આમ દર્દીઓનું મનોબળ મજબુત બને અને હતાશ ન થાય તેનું ખાસ […]

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા અમિત શાહની ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની મુલારાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code