1. Home
  2. Tag "Corona positive"

અવતાર 2 ની રિલીઝ પહેલા જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ 

મુંબઈ:અવતારઃ ધ વે ઓફ વોટરના ડિરેક્ટર જેમ્સ કેમરોન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.પીઢ દિગ્દર્શક હાલમાં આઈસોલેશનમાં છે.કોવિડ પોઝિટિવ હોવાને કારણે જેમ્સ કેમેરોન યુએસએના લોસ એન્જલસમાં અવતાર 2 ના પ્રીમિયરમાં હાજરી આપી શકશે નહીં.જેમ્સ કેમરોને પોતે એક ઈવેન્ટ દરમિયાન આ અંગેની જાણકારી આપી હતી.કેમેરોન વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જેમ્સ કેમેરોન છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં તેની […]

અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને આપી માહિતી

કોરોનાનો કહેર યથાવત અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ ખુદ ટ્વિટ કરીને આપી માહિતી મુંબઈ:દેશમાં કોરોનાના કેસ હજુ પણ નોંધાય રહ્યા છે.કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવ્યા તો કોરોનાથી અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા.સામાન્ય જનતા થી લઈને ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ વચ્ચે હવે અમિતાભ બચ્ચન ફરી એકવાર કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. […]

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ,બીજી વખત થયા સંક્રમિત   

શ્રીનગર:નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો કોરોના ટેસ્ટ ફરી એકવખત પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.પાર્ટીએ શનિવારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અબ્દુલ્લામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે,ડો અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.તેમનો ટેસ્ટ પોઝિટિવ […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને માહિતી આપી

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કોરોના પોઝિટિવ ટ્રુડોએ ટ્વિટ કરીને આપી માહિતી જાન્યુઆરીમાં પણ થયા હતા સંક્રમિત   દિલ્હી:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે.તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રૂબરૂ મુલાકાત કર્યાના થોડા દિવસો બાદ પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે. ટ્રુડોએ સોમવારે એક ટ્વિટ દ્વારા ફરી એકવાર પોતાને કોવિડ-19થી […]

કાર્તિક આર્યન બાદ હવે આદિત્ય રોય કપૂર પણ છે કોરોના પોઝિટિવ,થોડા દિવસોમાં રિલીઝ થવાનું હતું ‘ઓમ’નું ટ્રેલર

 ‘ભૂલ ભુલૈયા 2’ સ્ટાર કાર્તિક આર્યન કોરોના સંક્રમિત કાર્તિક આર્યન બાદ હવે આદિત્ય રોય કપૂર પણ કોરોના પોઝિટિવ થોડા દિવસોમાં રિલીઝ થવાનું હતું ‘ઓમ’નું ટ્રેલર મુંબઈ:કોરોના કાળ અને લોકડાઉન પછી ભલે પહેલાની જેમ બધું સામાન્ય થઈ ગયું હોય, પરંતુ હજુ પણ કોવિડ 19ની અસર સમાપ્ત થઈ નથી. ક્યાંક ને ક્યાંક હજુ પણ કોરોનાના કેસો સામે […]

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહી લઈ શકે ભાગ – કોરોના રિપોર્ટ આવ્યો  પોઝિટિવ 

અભિનેતાએ ટ્વિટ કરી લખ્યું છે કે  “હું ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં મારા સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે આમ નહીં કરી શકુ , હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું  હવે આરામ કરીશ. અનુરાગ ઠાકુર તમને  અને તમારી ટીમને શુભેચ્છાઓ.અક્ષય કુમારને થયો કોરોના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહી લે ભાગ […]

રાજનાથ સિંહ,જેપી નડ્ડા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ,સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત બે દિવસમાં બીજેપીના ઘણા નેતાઓ થયા સંક્રમિત સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ  દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થયા છે.ગડકરીએ પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.  નીતિન ગડકરીએ ટ્વિટ કરીને […]

ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી

દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઋષભ પંત કોરોના પોઝિટિવ આવતા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. બીજી તરફ પંતને માસ્ક વિના યૂરો કપની મેચ દેખવા મામલે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ ઋષભ પંતનો બચાવ કરતા કહ્યું હતું કે, દરેક સમયે માસ્ક પહેરી રાખવો શક્ય નથી. તા. 20મી જુલાઈના રોજ રમાનારી પ્રેકટીસ […]

સુરેન્દ્રનગરની એક શાળાના 38 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો થયાં કોરોના સંક્રમિત

વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરાયાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કરાયો ટેસ્ટ શિક્ષકો રાજકોટથી કરતા હતા અપડાઉન અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન હવે હેલ્થ વર્કરની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી એક સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી […]

મંત્રી કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફના બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ

ગાંધીનગરઃ શહેરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારબાદ સોમવારે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. કૌશિક પટેલના પર્સનલ સંક્રેટરી હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code