1. Home
  2. Tag "Corona vaccine"

વિશ્વભરમાં ભારતમાં બનેલ રસીને ઉપયોગમાં લેવા WHOએ આપી મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોરોના વેક્સિનનો સમગ્ર વિશ્વમાં કરાશે ઉપયોગ ઓક્સફર્ડ તેમજ એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે આમાં સીરમ સંસ્થાની વેક્સિન તેમજ દક્ષિણ કોરિયાની એસ્ટ્રાજેનેકા-એસકેબાયોની રસી સામેલ લંડન: ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. WHOના પ્રમુખે જાહેર કરેલા એક નિવેદન અનુસાર ઓક્સફર્ડ તેમજ […]

આ દેશમાં કોરોના વેક્સિન લેનારને મફ્તમાં આપવામાં આવે છે આઈસક્રીમ

વેક્સિન લેનારને મફ્તમાં અપાઈ છે આઈસક્રીમ મોસ્કોમાં વેક્સિન આપવા માટે આઈસક્રીમની ઓફર દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય શરુ થઈ ગયું છે,વિશ્વના અનેક દેશો આ કાર્ય જોરશોરથી કરી રહ્યા છે, કેટલીક જગ્યાએ શરુાતમાં લોકો કોરોનાની વેક્સિન લેતા અંચકાતા પણ હતા જો કે વિશ્વાસ દાખવતા લોકોએ વેક્સિન સરળતાથી લીધી  છે, આ બાબતે અનેક અધિકારીઓ અને […]

ભારતે પોતાનું વચન પાળી પાડોશી ઘર્મ નિભાવ્યો – અફઘાનિસ્તાનને 5 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા

ભારતે અફઘાનિસ્તાનને વેક્સિનના 5 લાખ ડોઝ આપ્યા એફઘાનિસ્તાને માન્યો આભાર ભારત નિભાવી રહ્યું છે પાડોશી ઘર્મ દિલ્હીઃ- સમગ્ર વિશ્વા જ્યા એક બાજુ કોરોના મહામારી સામે ગંજ લડી રહ્યું છએ ત્યારે ભારતે તેના સામે રસીકરણનું અભિયાન શરુ કરી દીઘુ છઠે, 16 ડાન્યુઆરીથી સમગ્ર દશમાં વેક્સિન આપવાની કાનગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ભારતે પોતાની સાથે સાથે […]

50 વર્ષથી વધુ ઉમંરના લોકોને માર્ચ મહિનામાં વેક્સિન આપવાનું કાર્ય શરુ કરાશે- કેન્દ્રીયમંત્રી

આવતા મહિનાથી 50 વર્ષના લોકોને અપાશે વેક્સિન કેન્દ્રીયમંત્રીએ આપી માહિતી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું માટૂ ઐતિહાસિક અભિયાન શરુ થઈ ચૂક્યું છે જે અંતર્ગત અત્યાર સુધી લાખો દેશવાસીઓને વેક્સિન આપવામાં આવી ચૂકતી છે જેમાં પહેલા ફ્રંટ લાઈનના વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે સેકન્ડ રાઉન્ડમાં 50 વર્ષથી વધુના ઉમરના લોકોને વેક્સિન આપવાની […]

દેશમાં ઈમરજન્સીના ઉપયોગ માટેની મંજુરી માટે આપેલ આવેદન ફાઈઝરે પરત ખેંચ્યુ

ફાઈઝરે ભારતમાં આપ્યું હતું નેક્સિનના ઉપયોગ માટેનું આવેદન જો કે એક બેઠક બાદ આ આવેદન પરત ખેંચ્યુ દિલ્હીઃ-અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઈઝરએ ભારતમાં પોતાની કોવિડ -19 વેક્સિનના ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી માટેની અરજી પરત લેવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે ફાઈઝરના પ્રવક્તાએ શુક્રવારે આ માહિતી આપી હતી. ફાઈઝરના પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું હતું કે […]

માર્ચના અંત સુધીમાં ખાનગી કંપનીઓને પણ કોરોના વેક્સિનના વેચાણ માટે મળી શકે છે મંજૂરી

સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન હવે સરકાર વેક્સિનના વેચાણ માટે ખાનગી કંપનીઓને આપી શકે છે મંજૂરી સરકારની મંજૂરી બાદ ખાનગી કંપનીઓ બજારમાં વેક્સિનનું વેચાણ કરી શકશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં કોરોના વેક્સીન લેવા અનેક લોકો આગળ આવી રહ્યા છે જેને કારણે માર્ચ અથવા […]

કોરોના વેક્સિન માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDIને અપાશે મંજૂરી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રજાના આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી […]

કોરોના સામેની લડત માટે ટૂંક સમયમાં જ આવશે નવી વેક્સિન- ડો, હર્ષવર્ધન

જો, હર્ષવર્ધને કોરોનાકાળને લઈને કહી અનેક વાતો કહ્યું ,દેશ વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્ર રેકોર્ડ સમયમાં કોરોનાને લડત આપી છે દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાને લઈને વેક્સિનેશન ચાલી રહ્યું છે, 16 જાન્યુઆરીથી આરંભ કરવામાં આવેલા રસીકરણના આ ભવ્ય અભિયાનમાં અત્યાર સુધી લાખો લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે, આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું […]

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો હવે કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં વ્યસ્ત

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો બનાવશે નવા સ્ટ્રેન માટેની રસી હાલ તેઓ આ કાર્યમાં જોતરાયા છે. દિલ્હીઃ-ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કે જેમણે કોરોના માટેની પ્રથમ રસી બનાવી હોવાનો દાવો કર્યો હતો. હવે એ વૈજ્ઞાનિકો કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા છે, કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન એસરકારક સાબિત થાય છે પરંતુ જો તેની અસરમાં કોઈ તફાવત હોય, […]

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીનના ભરોસે, 11 લાખ કોરોના રસી આપશે ચીન

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. તેમજ ભારત દ્વારા પડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશને કોરોનાની રસી આપવામાં આવી છે. પાકિસ્તાન કોરોના રસી માટે ભારત પાસે આશા રાખી રહ્યું છે. તેમજ પરમ મિત્ર ચીનની પાસે કોરોનાની રસીને લઈને મદદ માંગી છે. ચીન 11 લાખ જેટલા ડોઝ પાકિસ્તાનને આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનને તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code