1. Home
  2. Tag "Corona vaccine"

દેશમાં દરેકને ફ્રીમાં આપવામાં આવશે કોરોના વેક્સિન- કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનનું એલાન

સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન મફ્ત અપાશે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોવા વેક્સિનને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે, વિતેલા વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં લોકો જીવન પસાર કરી રહ્યા હતા ,ત્યાર બાદ હવે કોરોના સંક્રમિતની રફ્તાર ઘીમી થતી જોવા મળી રહી છે,ત્યારે દેશમાં વેક્સિન આપવાને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને અક જાહેર નિવેદન રજુ કર્યું […]

દેશમાં શરુ થશે મોટૂ અભિયાન – તમામ રાજ્યોમાં 2જી જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો ડ્રાય રન શરુ કરાશે

 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટુ અભિયાન કોરોના વેક્સિનનો ડ્રાય રન શરુ કરાશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રણ ઘટતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નવા સ્ટ્રેનની દહેશત પણ વર્તાઈ રહી છે, ત્યારે હવે વેક્સિનને લઈને સરકાર દ્રાવા ખુબઝ ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,આ હેઠળ હવે કેન્દ્ર સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]

હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ કોરોના વેક્સિનનો ડોઝ લેશે – આ બાબતે તેમણે મંજુરી આપી

રશિયાના રાષ્ટ્રપતિ લેશએ કોરોનાના વેક્સિનનો ડોઝ વેક્સિન ટ્રાયલમાં પણ તેમની પુત્રીએ ભાગ લીધો હતો દિલ્હીઃ-રશિયાએ સૌ પ્રથમ ઓગસ્ટ મહિનામાં જ કોરોનાની વેક્સિન ‘સ્પુટનિક-વી’ લોંચ કરીને વિશ્વને આશ્ચર્યમાં મુક્યું હતું, તે સમયે રસીની ટ્રાયલ પૂર્ણ ન થઈ હોવા છતાં. તે સમયે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીએ પણ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. હવે રાષ્ટ્રપતિ પુતિન […]

અમદવાદમાં કોરોનાની રસીની તૈયારીઓ, ઓનલાઈન થઈ શકશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને યાદી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાની રસી માટેની નોંધણીમાં નામ નોંધાવવાનું રહી ગયું હશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ લોકો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. […]

દેશની બીજી સ્વદેશી વેક્સિન અસરકાર જોવા મળી – બન્ને તબક્કાના પરિણામો સકારાત્મક

ઝાયડસ કેડિલાની વેક્સિનના સકારાત્મક પરિણામો સ્વદેશી કોરોના વેક્સિન કારગાર સાબિત થી રહી છે બે તબક્કાનાન પરિણામો સારા રહ્યા દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વેક્સિનને લઈને અનેક સાચા સમાચારો પ્રાપ્ત થી રહ્યા છે, ત્યારે વેક્સિનને લઈને એક બીજા સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસની બીજી એક સ્વદેશી વેક્સિન અસરકારક સાબિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, ઝાયડસ કેડિલા […]

ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનને મળી શકે છે મંજુરી – આ અંગે સરકાર અઠવાડીયામાં લેશે નિર્ણય

આવતા સપ્તાહમાં ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનને મળી શકે છે મંજુરી આવતા સપ્તાહમાં સરકાર આ અંગે નિર્ણય લેશે વેક્સિનને મંજુરી આપનાર બ્રિટન પહેલો દેશ બન્યો છે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ ફેલાવ્યો છે, કોરોનાથી બચવા માટે હવે એક માત્ર પાય કોરોનાની વેક્સિન છે જેની તુરતા સાથે અનેક લોકો રાહ જાઈને બેઠા છે ત્યારે હાલ તો કેચલીક […]

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય જાન્યુઆરીથી શરુ થશે ,હવે ખરાબ સમયનો અંત આવ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન ખરાબ સમયનો આવ્યો અંત જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય થશે શરુ દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હતો ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડાની સાથે સાથે વેક્સિન આપવાની બાબતે કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે, કોરોનાની વેક્સિન બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જણઆવ્યું કે,દેશમાં કોરોનાનો અંત ખુબ જ જલ્દી આવશે, કોરોનાનો […]

ચેતજો! 18,000 રૂપિયામાં ઓનલાઇન વેચાઇ રહી છે નકલી કોરોના વાયરસની રસી

ઇન્ટરનેટના અંધારી આલમ પર વેક્સીનના નામે થઇ રહી છે છેતરપિંડી અહીંયા 18,400 રૂપિયામાં નકલી રસીનું થઇ રહ્યું છે વેચાણ ચેક પોઇન્ટ રિસર્ચ નામની ગ્લોબલ સાઇબર સિક્યોરિટી ફર્મે કરી તપાસ બેંગ્લુરુ: કોરોના વાયરસ સામે લડવા માટે ઘરગથ્થુ ઉપચાર, માસ્ક અને સોશિયલ ડિસન્ટન્સિંગ જરૂરી છે પરંતુ તેને સંપૂર્ણપણે હરાવવા માટે વેક્સીન અતિ આવશ્યક છે. આ જ વાતનો […]

દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં  –  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે , આ માટે રજીસ્ટ્રેશન એપ લોંચ કરાશે

દેશમાં રસીકરણના કાર્યની તૈયારીઓ ઝડપી બની  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે  વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરવા એપ લોંચ કરાશે દિલ્હીઃ- ભારતમાં પણ કોરોના વેક્સિનને મંજૂરી અને રસીકરણ અભિયાનની આતુરતાથી રાહ જોવાઈ રહી  છે. કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન અંગે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગ દર્શિકામામં જણાવ્યા પ્રમાણે દેશભરમાં રસીકરણ બૂથ અથવા કેન્દ્રો […]

અમેરિકામાં કોરોનાને મ્હાત આપવા રસીકરણ અભિયાન શરૂ, ન્યૂયોર્કમાં નર્સને મળ્યો પ્રથમ ડોઝ

વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં રસીકરણ અભિયાન શરૂ ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સૌપ્રથમ ફાઇઝર-બાયોએનટેકની રસીનો ડોઝ અપાયો અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટું રસીકરણ અભિયાન વોશિંગ્ટન: વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેને અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code