1. Home
  2. Tag "CORONA VIRUS"

દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી, 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા

ઓમિક્રોનની રફતાર બની ઝડપી દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા દિલ્હી: દેશમાં ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેના કારણે ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક છે. ભારતમાં ઓમિક્રોનના કુલ 422 કેસ મળી આવ્યા છે.શનિવારે જાહેર […]

અમદાવાદના લોકો.. સતર્ક થઈ જજો.. તમારા શહેરમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ

અમદાવાદમાં વધી રહ્યો છે કોરોના ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર માસ્ક વગર ફરી રહ્યા છે કેટલાક લોકો અમદાવાદ:કોરોનાવાયરસના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન છે, દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોને મોટી દસ્તક આપી છે,ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા

કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો […]

ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા, 264 દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં ઓમિક્રોનના વધી રહ્યા છે કેસ કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા 264 દર્દીઓએ ગુમાવ્યા જીવ દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા છે.તો 7,469 લોકો કોરોનાથી સાજા થયા અને 264 લોકોના મોત થયા છે.જે બાદ સક્રિય કેસોની સંખ્યા વધીને 83,913 થઈ ગઈ છે, જે માર્ચ 2020 પછી […]

અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા

અમદાવાદની શાળામાં બાળકો કોરોનાથી સંક્રમિત શાળા અઠવાડિયા માટે બંધ વડોદરામાં પણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા અમદાવાદ:કોરોનાવાયરસ હવે દેશમાં તથા વિદેશમાં ફરીવાર માથું ઊંચકી રહ્યો છે, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા. સમગ્ર જાણકારી એવી છે કે વડોદરાની બે શાળામાં […]

ગુજરાતમાં કોરોનાના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો, અમદાવાદના લોકોએ સતર્ક રહેવાની જરૂર

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ વધ્યા અમદાવાદના લોકોએ સતર્ક રહેવાની જરૂર ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે અમદાવાદ:વિશ્વભરના દેશો કે જ્યાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે કેસ વધી રહ્યા છે, ત્યારે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનની (omicron in Gujarat) દસ્તક થઈ ચુકી છે. સાથે સાથે ગુજરાતમાં […]

કોરોનાના નવા વેરીએન્ટે વધારી ચિંતા- કેન્દ્રએ રાજ્યને કહ્યું કે….

કોરોનાના નવા વેરીએન્ટે વધારી ચિંતા કેન્દ્રએ રાજયને કહી આ વાત પ્રવાસીઓનું ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ કરે દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગથી અવરજવર કરતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કઠોર સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દેશોમાં નવા કોરોનાવાયરસ વેરીએન્ટ  8.1.1529 ના ઘણા કેસ નોંધાયા છે. તે તદ્દન મ્યુટન્ટ હોવાનું જાણવા […]

કોરોનાના કહેરનો સામનો કરી રહેલા યુરોપમાં સ્થિતિ ગંભીર, WHOએ આ શિયાળામાં 22 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

કોરોનાના કેસમાં ફરીથી વધારો યુરોપમાં જોવા મળી ગંભીર સ્થિતિ શિયાળામાં 22 લાખ લોકોના મોતની શંકા દિલ્હી:દુનિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. યુરોપ તેમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું છે કે,યુરોપ હજુ પણ કોરોનાની પકડમાં છે અને જો સ્થિતિ આવી જ રહી તો આ શિયાળામાં આ મહાદ્વીપમાં મૃત્યુઆંક 22 […]

સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં ત્રણ એશિયાઈ સિંહોને પણ થયો કોરોના- અહીંના કર્મચારીઓમાંથી લાગ્યું સંક્રમણ

સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં કોરોનાની એન્ટ્રી ત્રણ એશિયાઈ સિંહને થયો કોરોના   દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોના મહામારીનો અંત આવવા જઈ રહ્યો છે ત્યા હવે સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં  સિંહોને કોરોના થવાના સમાચાર સામે આવી રહ્યા છે,આ સમગ્ર બાબતને લઈને ડૉ. સોન્જા લુઝે માહિતી આપી હતી, ડોક્ટરે આ મામલે જણાવ્યું કે મંડાઈ વાઈલ્ડલાઈફ ગ્રુપના નાઈટ સફારી કાર્નિવોર સેક્શનના […]

વેક્સિન લેવાથી કોરોનાવાયરસનું જોખમ ઓછું થયું છે, ટળ્યું નથી, જાણી લો આ મહત્વની જાણકારી

ભારતમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા વેક્સિનેશનની ગતિ પણ તેજ 100 કરોડથી વધારે ડોઝ લોકોને મળ્યા ભારતમાં કોરોનાવાયરસના કેસ ભલે ઓછા થયા હોય, લોકો દ્વારા હવે કોરોનાવાયરસને હળવાશથી લેવામાં આવી રહ્યો છે. આવામાં જાણકારો દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. જાણકારો દ્વારા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે દેશમાં ઝડપી રસીકરણને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code