કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ આવ્યું સામે
તિરુવનન્તપુરમ:કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ સામે આવ્યું છે. જીનોમ સિક્વન્સિંગ પછી તેની શોધ થઈ હતી. વૈજ્ઞાનિકોએ તેને જેએન.1 નામ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા, સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તાજેતરમાં થયેલા વધારા માટે આ જવાબદાર છે. નિષ્ણાતો કહે છે કે ભારત માટે અત્યારે ચિંતા કરવાની કોઈ […]