1. Home
  2. Tag "CORONA VIRUS"

વુહાનની જે લેબમાંથી કોરોના વાયરસની થઈ હતી ઉત્પત્તિ તે લેબને ચીને એવોર્ડ માટે નામાકિંત કરી

ચીને વૂહાનની લેબને એવોર્ડ માટે નોમિનેટ કરી આ જ લેબમાંથી થઈ હતી કોરોના વાયરસની ઉત્પત્તિ   દિલ્હીઃ-સકોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો  છે, લાખો લોકોનો જીવ લેનારા આ વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન લેબથી થઈ હતી. પ્રથમ કેસ પણ વુહાનમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે આશ્ચર્યજનક વાત એ છે કે આ વિવાદિત લેબને ચીન દ્વારા એવોર્ડ માટે […]

જાણો ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? શું કહે છે નિષ્ણાંતો

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ […]

અમેરિકાએ હવે કોરોના અટકાવવા વિકસાવી આ ટેકનિક, નહીં ફેલાય કોરોના

અમેરિકાએ હવે કોરોનાના પ્રસારને રોકવા વિકસાવી ટેકનિક જેના કારણે હવે ખાંસી અને છીંક વગેરેને કારણે નીકળતા ડ્રોપલેટ્સ નહીં ફેલાય ડ્રોપલેટ્સ નહીં ફેલાય એટલે કોરોના પણ નહીં ફેલાય નવી દિલ્હી: કોરોના મહામારી ફેલાવાનું સૌથી મોટું કારણ એરોસેલ અને ડ્રોપલેટ્સ છે. તેનો સામનો કરવા માટે હવે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક તકનિક વિકસિત કરી છે જેના કારણે હવે ખાંસી […]

કોરોનાની ગતિ ધીમી પડીઃ- બે મહિના બાદ દૈનિક કેસોમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, 24 કલાકમાં નોંધાયા 70 હજાર જેટલા કેસ

કોરોના સંક્રમણની ગતિ ઘીમી પડી 24 કલાકમાં નોંધાયા 70 હજાર કેસ દિલ્હીઃ– સમગ્ર દેશ વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે,થોડા સમય પહેલા જ દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હતી જો કે છેલ્લા 2 મહિના બાદ દૈનિક કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 70 હજાર 400 કેસ નોંધાયા […]

ચીન પર નવું સંકટઃ- ચામડચીડિયામાં મળી આવ્યા કોરોના વાયરસના 24 નવા પ્રકારો

ચીનમાં કોરોનાના 24 પ્રકારો ચામડચીટડિયામાં મળ્યા કોરોનાના નવા પ્રકારો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ઉત્પપત્તિ ચીનમાંથી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ચીનની વુહાનની લેબમાંથી કોરોના વાયરસ બનાવવામાં આવ્યો હતો તેવા દાવા અનેક દેશોના વૈજ્ઞાનિકો અત્યાર સુધી કરી ચૂક્યા છે, ત્યારે હવે ચીન પર નવી મુસીબત મંડળાઈ રહી છે. ચીની સંશોધનકારોને દક્ષિણ પશ્ચિમ ચીનના ચામડચીડિયામાંથી […]

ભારતમાં કોરોના વાયરસના 108 મ્યુટન્ટ ગટરમાં મળી આવ્યા, આલ્ફા-ડેલ્ટા વેરિયન્ટના પણ પ્રકારો મળ્યા

ભારતમાં ગટરમાં મળ્યા કોરોના વાયરસના 108 મ્યુટન્ટ જીનોમ સિક્વન્સીંગના આધારે દેશમાં હજુ સુધી આટલા પરિવર્તનની ઓળખ થઇ નથી અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને ગટરના પાણીમાં ડેલ્ટા અને આલ્ફાના પ્રકારો પણ મળી આવ્યા છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશ અને વિદેશમાં ગટરમાં રહેલા કોરોના વાયરસના અત્યાર સુધીમાં ઘણા પુરાવા સામે આવ્યા છે. તાજેતરમાં હૈદારાબાદ, લખનૌ અને મુંબઇની […]

ચીનની વુહાન લેબમાંથી કોરના લીક થયો હોવાની સંભાવના: અમેરિકન અધ્યયન

કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને અમેરિકાએ અધ્યયન પૂર્ણ કર્યું અમેરિકાના અધ્યયન અનુસાર ચીનની લેબમાંથી કોરોના વાયરસ લીક થયો હોવાની શક્યતા આ અંગે હજુ વધુ ચર્ચા ચાલી રહી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીની ઉત્પતિને લઇને હજુ પણ અનેક મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે ત્યારે આ વચ્ચે કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને […]

શું યુકેમાં ફરી વધી રહ્યું છે જોખમ ? કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા

યુકેમાં ફરી વધ્યું ટેન્શન ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા માર્ચ પછી ફરીવાર યુકેમાં કોરોનાના સૌથી વધુ કેસ દિલ્લી: કોરોના વાયરસ ડેલ્ટા વેરિયન્ટ છે તેને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે પણ યુકેમાં કુલ ડેલ્ટા વેરિયન્ટના 12,431 કેસ નોંધાતા પ્રશાસન ચિંતામાં છે. યુકેના આરોગ્ય અધિકારીએ જણાવ્યું […]

કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનને લઈને આરોગ્ય મંત્રીએ આપી માહિતી, બે માસ્ક પર પણ આપી જાણકારી

કોરોનાને લઈને આરોગ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી બે માસ્ક અંગે લોકોને આપી સલાહ હજુ પણ સતર્ક રહેવું જરૂરી દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એ રીતે આવી કે લોકો હવે વધારે સતર્ક થયા છે. લોકો દ્વારા હજુ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળવામાં આવી રહ્યું છે તો કેટલાક લોકો દ્વારા બે માસ્ક પણ પહેરવામાં આવી રહ્યા છે. […]

પંજાબ: ગુરુદ્વારામાં કોરોના સંક્રમિત વ્યક્તિએ કર્યું પ્રસાદનું વિતરણ, ભૂલના કારણે અનેક લોકો થયા સંક્રમિત

પંજાબમાં જોવા મળી કોરોનાને લઈને ઘોર બેદરકારી કોરોના સંક્રમિત વ્યક્તિએ કર્યુ પ્રસાદનું વિતરણ ભૂલના કારણે અનેક લોકો થયા સંક્રમિત અમૃતસર :પંજાબના સંગરુરથી બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. ગુરુદ્વારામાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ સેંકડો લોકોને પ્રસાદ વહેંચ્યો, જેનાથી તેના સંક્રમણનું જોખમ વધ્યું છે. જે લોકોએ ગુરુદ્વારામાં પ્રસાદ લીધો,તેમાં બે મોટા નામ પણ સામેલ છે. તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code