ચીનમાં કોરોના વકર્યોઃ- ગ્વાંગદોંગમાં યાત્રા પર પ્રતિબંધ સહીત કેટલાક વિસ્તારોમાં લાગૂ કરાયું લોકડાઉન
ચીનમાં કોરોના વાયરસ વકર્યો ગ્વાંગદોંગમાં યાત્રા પર પ્રતિબંધ મૂક્યો દિલ્હીઃ-કોરોના વાયરસનું નામ આવે એટલે ચીનને યાદ કરવું રહ્યું, કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે બ્રિટન અને યુએસની વુહાન લેબ તરફ શંકાના સંકેતો દર્શાવાયા છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોના વાયરસ ફરી એકવાર ચીનમાં ઉછલો મારતો જોવા મળ્યો છે. દક્ષિણના પ્રાંત ગ્વાંગદોંગમાં સંક્રમણના કેસો સામે આવ્યા બાદ વિતેલા […]