1. Home
  2. Tag "CORONA VIRUS"

દેશના 70 જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં 150%નો વધારો, સ્થિતિ ચિંતાજનક

દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ દેશના 70 જીલ્લામાં કોરોના વાયરસની એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો 17 જીલ્લાના 55 ગામમાં 100થી 150 ટકાનો વધારો નોંધાયો નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. 1 માર્ચથી 15 માર્ચ વચ્ચે રાજ્યોના કુલ 70 જીલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ […]

નાના શહેરોમાં સંક્રમણને અંકુશમાં લાવવા ટેસ્ટિંગ વધારવું આવશ્યક: PM મોદી

કોરોન વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપ્યો મહત્વનો સંદેશ નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવું આવશ્યક: PM મોદી નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ […]

શું દેશમાં ફરીથી લોકડાઉન લાગૂ થશે? આજે PM મોદીની અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક

દેશમાં સતત વધતા કેસ વચ્ચે આજે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક આ બેઠકમાં કોરોના સંક્રમણને નાથવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે આ બેઠક પર સમગ્ર દેશની નજર છે નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં લોકડાઉન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં રાત્રી કર્ફ્યૂ સહિયના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા […]

ભારતમાં કોવિડ-19ના 7,000 વેરિયંટ્સમાં 24,000 મ્યૂટેશન્સની હાજરી: સંશોધન

સંકેત.મહેતા કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારું તારણ સામે આવ્યું કોવિડ-19ના 7000 વેરિયંટ્સમાં 24,000 મ્યૂટેશન્સ (ફેરફાર) જોવા મળ્યા જો કે દેશમાં વધતા કેસ પાછળ આ મ્યૂટેશન્સ છે કે નહીં તે અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં 24,000 વખત ફેરફાર કે બદલાવ […]

મધ્યપ્રદેશ: કોરોના વાયરસના 603 નવા કેસ નોંધાયા, સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર કોરોનાના નવા 603 કેસ નોંધાયા સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં ભોપાલઃ  મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે. ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં […]

ચીનના વુહાન પ્રાંતમાંથી જ કોરોના વાયરસનો ફેલાવો થયો છે – જર્મનીના વૈજ્ઞાનિકે કર્યો દાવો

કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હતો જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ મહા સ્વરુપણ ઘારણ કર્યું હતું, વિતેલા વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, ચીનના વૂહાન પ્રાંતમાંથી કોરોના વાયરસની ઉત્પત્તી થઈ હોવાના અનેક સબુત પણ મળ્યા, જો કે ચીનએ તે વાતનો ઈન્કાર કર્યો હતો,ત્યારે જર્મનીના એક વૈજ્ઞાનિકે હવે દાવો કર્યો છે કે […]

કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કની માંગમાં ઘટાડો

અમદાવાદઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો પણ હવે કોરોનાથી ભયમુક્ત થયા હોય તેમ હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કનો વપરાશ ઘટી રહ્યો છે. સેનિટાઈઝર્સ અને માસ્કની સેલમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. […]

કોરોના વાયરસના નવા વેરિયન્ટ બાદ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ફરી લોકડાઉન

કોરોનાના નવા વેરિયન્ટ બાદ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 3 દિવસનું લોકડાઉન લાગુ ન્યૂઝીલેન્ડના PMએ કેબિનેટના સભ્યો સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના બધા પ્લાન કેન્સલ કર્યા ઓકલેન્ડ: કોરોનાના સંક્રમણ વચ્ચે ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લોકડાઉન કરી દેવાયું છે. શહેરમાં નવા જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટ બાદ સરકારે આ નિર્ણય લીધો […]

કોરોનાના ઘટતા સંક્રમણ વચ્ચે કોરોનાના આ 3 નવા વેરિયન્ટ ફરીથી મચાવી શકે તબાહી

લંડન:  એક તરફ જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટને કારણે ફરીથી સંક્રમણની દહેશત વધી છે. કોરોના વાયરસના નવા 3 વેરિયન્ટને કારણે સમગ્ર વિશ્વમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો છે. યુનાઇટેડ કિંગડમના કેન્ટથી આવેલા કોવિડ-19ના આ નવા સ્વરૂપથી નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે. યુકેના જિનેટિક સર્વેલન્સ પ્રોગ્રામના વડા શેરોન પીકોકે જણાવ્યું કે, […]

WHO એ આપી ચેતવણી, નવા કોરોના વાયરસથી મહામારી ફરી બેકાબૂ બની શકે

એક તરફ કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે બીજી તરફ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દહેશત ફેલાવી રહ્યો છે દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો નવો વેરીઅન્ટ હવે 19 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે ન્યૂયોર્ક: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા સ્ટ્રેઇનને કારણે નવા કેસો ઢંકાઇ ગયા છે. વિશ્વ આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code