1. Home
  2. Tag "CORONA"

કોરોના આ રીતે એન્ટિબોડીથી પણ બચી શકે છે: વૈજ્ઞાનિક અભ્યાસ

ઘાતક કોરોના વાયરસની ક્ષમતાનો પુરાવા આપતું તારણ કોરોના સુપરસેલમાં પ્રવેશીને એન્ટિબોડીથી પણ બચી શકે છે આ વાયરસ સુપર સેલની રચના કરી શકે છે નવી દિલ્હી: કોરોના વાયરસ કેટલો ઘાતક છે તેની સાબિતી આપતું વધુ એક તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના અંતે રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના વાયરસ જો માનવશરીરમાં સુપરસેલ બનાવી લે તો એન્ટિબોડી હોવા […]

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જારી કરી સૂચનાઃ- 16 જૂનના રોજ થી તાજમહેલ સહીતના સ્મારકો ખુલ્લા મૂકાશે

લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કારણે અનેક પયર્ટક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્થિતિ સામાન્ય બનતા ઘીરે ઘીરે અનેક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે ,આજ શ્રેણીમાં હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. કોરોનાના કારણે 16 એપ્રિલથી બંધ થયેલ તાજમહેલ સંપૂર્ણ બે મહિના પછી 16 જૂને ખુલશે. ભારતીય પુરાતત્ત્વીય […]

વેક્સિનને લઈને અમેરિકામાં મોટી સમસ્યા, સંશોધકોએ વેક્સિનને જોખમી બતાવી

નવી દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ કેટલાક દેશોમાં ઓછુ થઈ રહ્યું છે તો કેટલાક દેશોમાં તેની ગંભીર અસર હજૂ પણ યથાવત છે. દરેક દેશ પોતાના દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં સંશોધકો દ્વારા એવી જાણકારી જાહેર કરવામાં આવી છે જે લોકોને ચિંતામાં વધારો કરી શકે છે. અમેરિકામાં ફાઈઝર અને […]

ભારતના દિગ્ગજ ખેલાડી મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન

મિલ્ખા સિંહની પત્નીનું નિધન કોરોનાને કારણે થયું નિધન મિલ્ખા સિંહ પણ હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર   ચંદીગઢ : ‘ફ્લાઇંગ શીખ’ ના નામથી જાણીતા ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું નિધન થયું છે.નિર્મલ કૌર 85 વર્ષની હતી. મિલ્ખા સિંહની પત્ની કોરોનાથી પીડિત હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. નિર્મલ કૌરનું નિધન રવિવારે […]

ગુજરાત: પાલનપુરમાં વૃદ્ધની છાતી પર લોહ ચૂંબકની જેમ લોખંડની વસ્તુઓ ચોંટી જાય છે

પાલનપુરઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ પરિવારે તુરંત આ અંગે પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા. […]

કોરોનાવાયરસ: દેશમાં 95 ટકાથી વધારે રિકવરી, ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે લોકો

નવી દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેરના કારણે દેશમાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે તેમાં રાહત મળી રહી છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસની બીજી લહેર વિશે તો મોટા ભાગે તે શાંત થઈ ગઈ છે અને રિકવરી પણ દેશમાં સારી એવી થઈ છે. ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ […]

એન્ટિબોડીની દવા લેનારા 40 લોકો પર સકારાત્મક અસર, એક જ દિવસમાં કોરોનાના લક્ષણોમાંથી મળી રાહત

એન્ટિબોડીની દવાની સકારાત્મક અસર કોરોનાના લક્ષણોથી મળી રાહત 40 લોકોને આપવામાં આવી એન્ટિબોડીની દવા હેદરાબાદ: કોરોનાવાયરસને લઈને હવે અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક તેની સારી અસર જોવા મળી રહી છે તો ક્યાંક ગંભીર અસર પણ જોવા મળી રહી છે. આવામાં હેદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગૈસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 40થી વધારે કોરોના સંક્રમિત લોકોને મોનોક્લોનલ એન્ટિબોડીની […]

અજય દેવગણે લોકોની માટે મદદનો હાથ વધાર્યો, જરૂરીયાતમંદને આ રીતે કરી સહાય

લોકોની મદદે આવ્યા અજય દેવગણ વાસ્તવિક જીવનમાં બન્યા સિંઘમ મુંબઈમાં વેક્સિન શિબિરનું કર્યું આયોજન મુંબઈ : કોરોના મહામારીનું ગંભીર સ્વરૂપ જોવા મળ્યું છે. જો કે, હવે કોરોના કાબૂમાં આવતો જણાઈ રહ્યો છે.પરંતુ હજી સાવ કોરોના ગયો નથી.મહામારીને લીધે લોકોની આજીવિકાને ભારે અસર થઇ છે, એટલું જ નહીં, દૈનિક વેતન કામદારો માટે તબીબી સહાય પણ ઉપલબ્ધ […]

અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક વિના ફરતા 22 હજાર લોકો પાસેથી દંડ વસુલાયો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રમોમાં છૂટછાટ આપી છે. તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલો વગેરે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવામાં આવી છે, સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ફરજિયાત માસ્ક પહેરવા અપિલ કરવામાં આવી છે, ત્યારે હજુ કોરોનાને ગંભીરતાથી ન લઈને ઘણાબધા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા […]

અમદાવાદમાં દિવ્યાંગો માટે રસીકરણનું આયોજનઃ દિવ્યાંગોમાં વેક્સિન માટેનો ઉત્સાહ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેમમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે પણ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે  શહેરમાં દિવ્યાંગ નાગરિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દિવ્યાંગો માટે કોઈ પણ પ્રકારની અલગ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરંતુ અમદાવાદ બ્લાઈન્ડ પીપલ એસો. અને મ્યુનિ. દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code