કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોની મદદ આવ્યાં વિવિધ સમાજના લોકો, કિંમતી વસ્તુઓનું કર્યું દાન
અમદાવાદઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના અવસાન થયા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અનાથ બાળકોની જવાબદારી જે તે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે. બીજી તરફ વિવિધ સમાજ આવા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આગળ આવી રહ્યાં છે. તેમજ અનાથ બાળકો માટે હીરાની વીંટી-ઘડીયાળ વગેરે જેવી કિંમતી વસ્તુઓનું દાન કરી રહ્યાં […]


