એક પણ વેક્સિનનું નુક્સાન એટલે એક જીવનને સુરક્ષા ન આપી શકવી – પીએમ મોદી
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને લઈને અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી. આ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાવાયરસ મહામારી એ છેલ્લા 100ની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાવાયરસે તમામ લોકોના જીવનમાં પડકાર અને ચેલેંજ વધારી દીધી છે. કોરોનાવાયરસ સામે હાલ દેશ જે રીત લડી રહ્યો છે તેના વિશે […]


