દુનિયામાંથી કોરોના ક્યારેય ખતમ નહીં થાય, WHOએ આપી ડરામણી ચેતવણી
દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ને કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે.આ એવા આંકડા છે જેના રિપોર્ટ સામે આવ્યા છે.અમે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું કે,આ કોવિડ-19 કોરોનાવાયરસને મનુષ્યો અને પ્રાણીઓમાંથી ખતમ કરવું લગભગ […]


