1. Home
  2. Tag "CORONA"

વિદેશમાં વેક્સિનની નિકાસ પર ઉભા થયા સવાલ, વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરના સણસણતા જવાબ

ભારતે કેમ વિદેશોમાં વેક્સિન મોકલી? વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર આપ્યા જવાબ ભારતે અઢળક વેક્સિનને વિદેશમાં કરી નિકાસ દિલ્લી: ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિનની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં પણ રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક એવા પણ સવાલ ઉભા થયા છે કે ભારતે કેમ વિદેશોમાં વેક્સિનની […]

ભારતને કોરોના વેક્સિનના 25 કરોડ ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે: GAVI

GAVIની મોટી જાહેરાત ભારતને ઓછી કિંમતે ડોઝ આપવાની કરી વાત 25 ડોઝ ભારતને મળશે દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા રોકેટની ગતિથી ચાલી રહી છે. આવા સમયામં GAVI (ધ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. GAVI દ્વારા ભારતને 25 કરોડ જેટલા ડોઝ ઓછી કિંમતે […]

વિટામિન-સી મળે તેવા ફ્રુટના ભાવમાં થયો વધારો, મજબૂર લોકો ઉંચા ભાવે ફ્રુટ ખરીદવા મજબૂર

વિટામિન-સી મળતા ફ્રૂટના ભાવમાં વધારો મજબૂર લોકોને વધુ એક ફટકો હવે ફ્રુટનો વેપાર કરનારાઓ પણ ખિસ્સા ભરશે અમદાવાદ: કોરોનાવાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ છે. લોકોને કેટલીક જરૂરીયાતની વસ્તુઓ મળી રહી નથી. ક્યાંક લોકો પાસે ઓક્સિજનના સિલિન્ડર ખરીદવાના પુરતા રૂપિયા નથી તો કોઈકને તો ઓક્સિજન જ નથી મળતો. આવા સમયમાં હવે વિટામિન-સી મળે તેવા ફ્રુટના ભાવમાં […]

અભિનેત્રી રવિના ટંડને કોરોનાના દર્દીઓ માટે  ઓક્સિજન સિલિન્ડરની કરી મદદ-સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

અભિનેત્રી રવિના ટંડને કોરોનાના દર્દીઓની કરી મદદ એક ફાઉન્ડેશને ઓક્સિજન સિલિન્ડર દાન કર્યા મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ખથળતી જોવા મળી રહી છે, દિવસેને દિવસે વધતા કેસ વચ્ચે અનેક તબીબી ઇપકરણોની અછત વર્તાઈ રહી છે, ત્યારે દેશની મદદ કરવા વિદેશથી અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, તો દેશમાં વસતા બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાના દર્દીઓની સ્વતંત્રથી […]

અભિનેત્રી કંગના રનૌત કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કંગના રનૌત કોરોનાથી સંક્રમિત સોશિયલ મીડિયા પર આપી જાણકારી સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઈન મુંબઈ: સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનો અને પોતાના વર્તનના કારણે હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌત કોરોનાવાયરસથી સંક્રમિત થઈ છે. આ જાણકારી કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકીને આપી છે. હાલ તેઓ પોતાનાથી બીજામાં સંક્રમણ ન ફેલાય તે માટે ઘરમાં ક્વોરન્ટાઈન થયા […]

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારના બે મહત્વપૂર્ણ નિર્ણયો

કોરોના સંકટ પર ઓડિશા સરકારનો એક્શન પ્લાન રિફિલિંગની ફ્રિકવન્સી વધારવાનો આપ્યો આદેશ છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રથમ આદેશમાં રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે,વિવિધ કેડરના ડેન્ટલ સર્જન,પીજી ડોકટરો,પોસ્ટ પીજી ડોકટરો,ઇન્ટર્ન અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓથી સંબંધિત તમામ ડોકટરોને અસ્થાયીરૂપે કોવિડ […]

ભારતમાં યુદ્ધના ધોરણે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, વેક્સિનેશનનો આંકડો 16.70 કરોડને પાર

ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ દેશમાં 16.71 કરોડ લોકોને મળી વેક્સિન મંત્રાલયે આપી જાણકારી દિલ્લી: ભારત સરકાર હાલ કોરાનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. દેશ-વિદેશથી તમામ જરૂરી મેડિકલ સાધન સામગ્રીની આયાત કરી રહી છે. આવામાં સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયા પર પણ સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 16.71 કરોડ […]

ગુજરાતમાં કોરોનાના વધુ 12,064 કેસ નોંધાયાઃ 119નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,064 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 119 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 13,085 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 119 લોકોના કોરોનાથી મોત […]

કેમ વધી રહી છે પ્લાઝમાની માગ, ક્યારે પ્લાઝમાં લેવુ અને ક્યારે ડોનેટ કરવુ, વાંચો મહત્વની જાણકારી

પ્લાઝમાની વધી રહી છે માગ પ્લાઝમા શુ છે તે પણ જાણો જાણકારી વગર ન કરો ડોનેટ પ્લાઝમા ભારતમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે.આ દરમિયાન કોરોના વાયરસથી પીડાતા લોકોમાં પ્લાઝમાની માંગમાં વધારો થયો છે.જો કે, લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અને ફરી એકવાર સંક્રમિત થવા વિશે ધણી શંકાઓ છે. ખરેખર, તે એક દંતકથા છે અને ઘણા […]

નેપાળમાં બેકાબૂ બની રહ્યો છે કોરોના, સમયસર પગલા ન લીધા તો સ્થિતિ ભારતથી પણ ગંભીર સર્જાશે: એક્સપર્ટ્સનું અનુમાન

નેપાળમાં કોરોના પકડી રહ્યો છે રફ્તાર સ્થિતિ અતિગંભીર થવાની સંભાવના નેપાળ સરકારે સમયસર પગલા લેવા જરૂરી દિલ્લી: કોરોનાવાયરસથી ભારત અને અમેરિકાની સ્થિતિ ખરાબ તો છે જે, તે વાતમાં કોઈ શંકા નથી. ભારત અને અમેરિકા આમ જોવા જઈએ તો આર્થિક રીતે મજબૂત છે, પણ હવે ધીમે ધીમે નેપાળની સ્થિતિ બગડી રહી છે. જાણકારોના કહેવા અનુસાર નેપાળમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code