દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ મનસુખ માંડવિયા
રેમડેસિવીરની માંગ વધતા સરકાર એલર્ટ દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં કર્યો વધારો રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે ચાલી રહેલી લડાઈને ધ્યાનમાં રાખીને સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે રેમડેસિવીરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો […]


