1. Home
  2. Tag "CORONA"

અભિનેતા સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન, સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોનુ સૂદએ લીધી કોરોનાની વેક્સીન સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવુડના અન્ય સેલેબ્સે પણ લીધી રસી    મુંબઈ : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન પણ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને મોટા સેલેબ્સ સુધીના તમામ લોકો આગળ આવી કોરોનાની રસી લઇ રહ્યા છે. અને આ મહા યુદ્ધમાં પોતાનું યોગદાન આપી […]

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે : કોરોનાની સ્થિતિ અંગે કરશે વાતચીત

પીએમ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફરી યોજાશે બેઠક કોરોનાની સ્થિતિ પર કરવામાં આવશે વાત   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફરી એકવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક એવા સમયે થઇ રહી છે,જયારે કેટલાક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી […]

ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્વે જ વધુ એક ઉમેદવાર કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. આગામી દિવસોમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે જેથી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં ભાજપના મહિલા ઉમેદવાર કોરોના સંક્રમિત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશનની […]

કબીર સિંહમાં શાહિદ કપૂરની કો-સ્ટાર નિકિતા દત્તાને થયો કોરોના

અભિનેત્રી નિકિતા દત્તાને થયો કોરોના ખૂદ થઇ હોમ આઇસોલેશન ફિલ્મ કબીર સિંહમાંથી મળી ઓળખ મુંબઈઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હવે બોલિવૂડના અસંખ્ય સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કેટરિના કૈફ,વિકી કૌશલ પછી હવે આ વાયરસનો નવો શિકાર બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા બની છે. ચાહકોએ નિકિતાને કબીર સિંહ ફિલ્મમાં જોઈ હતી. અભિનેત્રીને […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ કચેરીઓમાં હવેથી 50 ટકા કર્મચારીઓની હાજરી રહેશે

અમદાવાદઃ  શહેરમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી મ્યુનિ.કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તેમજ તમામ ઝોનલ કચેરીઓ ૫૦ ટકા કર્મચારીઓની હાજરીથી કામ કરશે. આજે બુધવારે પણ તમામ કચેરીઓમાં 50 ટકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જોકે ફાયરબ્રીગેડ સહિત ઈમરજન્સી સેવાઓમાં આ નિર્ણય લાગુ પડશે નહીં અને તમામ કર્મચારીઓને હાજર રહેવું પડશે. આ ઉપરાત ક્લાસ-વનના અધિકારીઓએ પણ ફરજિયાત […]

રાજ્યમાં કોરોનાને લીધે PSIની ભરતી માટેની શારીરિક પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે તેથી સરકારે જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. બીજી બાજુ સરકારી ભરતીના કાર્યક્રમો પણ પાછા ઠેલવામાં આવી રહ્યા છે જેમાં પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-2021માં લેવામાં આવવાની હતી પણ કોવિડ-19ની પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ શારિરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. હવે પછી પરીક્ષાનો નવો […]

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો અનિશ્ચિત મુદત સુધી રહેશે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર લોકડાઉન લાદવાની નોબત આવી છે. લોકોની ભીડભાડ થતી હોય ત્યાં સંક્રમણની દહેશત વધારે રહે છે. આથી હવે મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ માટે મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના 23 મંદિરો અનિશ્વિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સંપ્રદાયના અન્ય મંદિરો પણ બંધ રાખવાની […]

રાજ્યમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજનનો દૈનિક રેકોર્ડ બ્રેક 330 મેટ્રિક ટનનો વપરાશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે.તેને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ દૈનિક 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાં  60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનની માગમાં ખૂબજ ઘટાડો થયો […]

રાજકોટના બેડી યાર્ડમાં હવે માસ્ક પહેર્યા વિના આવતા લોકોને નો એન્ટ્રી

રાજકોટઃ શહેરના બેડી માર્કેટ યાર્ડ તેમજ જૂના યાર્ડમાં માસ્ક પહેર્યા  વિના આવનાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યો છે. બેટી માર્કેટ યાર્ડમાં રોજબરોજ બહારગામથી હજારો લોકો આવતા હોય છે. શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ત્યારે યાર્ડમાં આવનારા અનેક લોકો કોરોનાનો ભોગ ન બને તો માટે  હવે માસ્ક પહેર્યા […]

કોરોના વિરોધી વેક્સિન માટે સરકાર તમારા દ્વારેઃ દરેક ફ્લેટ્સ-સોસાયટીઓમાં કેમ્પોનું આયોજન

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ આરોગ્ય વિભાગે લોકો વેક્ટિન લે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શહેરમાં દરરોજ આ રીતે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code