કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,076 નવા કેસ, સક્રિય કેસો 50 હજારથી ઓછા
કોરોનામાં રાહત છેલ્લા 24 કલાકમાં 6 હજારથી પણ ઓછા કેસ નોંધાયા હવે સક્રિય કેસો 50 હજારથી ઓછા જોવા મળ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે હવે સક્રિય કેસો પણ 50 હજારથી ઓછા થઈ ચૂક્યા છે આ સાથએ જ છેલ્લા ઘણા દિવસોથી દૈનિક નોંધાતા કેસોનો આંકડો પણ 5 થી 6 હજારની વચ્ચે […]


