દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત,702 નવા કેસ નોંધાયા,વધુ 4 દર્દીઓના મોત
કોરોનાનો કહેર યથાવત 702 નવા કેસ નોંધાયા વધુ 4 દર્દીઓના મોત દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળતી રહે છે.ત્યારે દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા-નવા કેસ નોંધાય રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં કોવિડ -19 ના 702 નવા કેસ નોંધાયા અને ચાર દર્દીઓના મોત થયા હતા.આરોગ્ય વિભાગે આ આંકડા જાહેર કર્યા છે.તેના તાજેતરના બુલેટિનમાં, […]


