1. Home
  2. Tag "CORONA"

દિલ્હીઃ કોરોનાના કેસમાં વધારો થતા જાહેર સ્થળ પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા દિલ્હી સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી કારમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ થશે નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કોરોના સંક્રમણના બે હજારથી […]

દેશમાં કોરોના વાયરસના નવા 16 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં નવા 16 હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 207.29 કરોડને પાર પહોંચ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે 3.96 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,299 […]

રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

 દિલ્હીમાં કોરોનાની ઝડપ ‘ખતરનાક’ છેલ્લા 24 કલાકમાં  2495 કેસ નોંધાયા 7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ   દિલ્હી:દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2495 નવા કેસ નોંધાયા છે.આ વખતે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.દિલ્હીમાં સંક્રમણનો દર 15.41% પર ચાલી […]

ચીનના હવાઈ દ્વીપ પર ફેલાયો કોરોનાનો સમુદાય,પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ, 80 હજાર પ્રવાસીઓ ફસાયા

ચીનના હવાઇ દ્વીપ પર કોરોનાનો કમ્યુનિટી સ્પ્રેડ પ્લેન-ટ્રેન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો 80 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા દિલ્હી:કોરોના વિસ્ફોટના કારણે ચીનમાં ફરી એકવાર હવાઈ સેવા અને ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે.પર્યટન સ્થળ સાન્યા સિટીને ચીનનું હવાઈ પણ કહેવામાં આવે છે.અહીં ચારસોથી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જે બાદ હવાઈ સેવા, રેલ સેવા […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2423 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત,પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો  

દિલ્હીમાં પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો કોરોનાના 2423 નવા કેસ નોંધાયા બે દર્દીઓએ ગુમાવ્યો પોતાનો જીવ 8 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2423 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સંક્રમણનો દર […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા,40 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  

દેશમાં નથી અટકી રહી કોરોનાની રફતાર 24 કલાકમાં 18,738 નવા કેસ નોંધાયા   સક્રિય કેસ  1,34,933 થયા  7 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધઘટ જોવા મળી રહી છે.આ સાથે મૃત્યુઆંક પણ નોંધાઈ રહ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,738 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ-19 સંક્રમણના સક્રિય કેસ વધીને 1,34,933 થઈ ગયા છે. […]

ચીનમાં કોરોના વકર્યો, સ્થિતિને નિયંત્રણમાં લાવવા આ શહેરમાં લોકડાઉન લાગૂ કરાયું – હજારો પ્રવાસીઓ ફસાયા

ચીનમાં કોરોના બેકાબૂ બન્યો  80 હજારથી વધુ પ્રસાવીઓ ફસાયા સ્થિનિે નિયંત્રણમાં લાવવા લગાવાયુ લોકડાઉન ફરી ચીનમાં કોરોનાનો કહેર દિલ્હીઃ- વિશઅવભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જ્યાથી કોરોનાની ઉત્પતિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોના બેકાબૂ બન્યો છે, અહી મોટી સંખ્યામાં નવા કેસો નોંધાતા સરકારની ચિંતા વધી છે,ખાસ કરીને તે દક્ષિણ ચીનના રિસોર્ટ શહેર […]

કોરોનાના વધતા સંક્રમણને લઈને કેન્દ્રએ 7 રાજ્યોને લખ્યો પત્ર – આવનારા તહેવારોમાં સતર્ક રહેવા જણાવાયું

કોરોનાના વધતા સંક્રમણને લઈને કેન્દ્રએ 7 રાજ્યોને પત્ર લખ્યો તહેવારામાં ખાસ એલર્ટ રહેવા જણાવાયું દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો 15 હજારને પાર નોંધાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર એ આવનારા તહેવારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે,દેશના કેટલાક રાજ્યો એવા છે કે જ્યા કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે આવા 7 રાજ્યોને કેન્દ્ર તરફથી પત્ર લખવામાં આવ્યો […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ નોંધાયા,પોઝીટીવીટી રેટ 9.35%

કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ પોઝીટીવીટી રેટ 9.35% રહ્યો દિલ્હી:રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.રવિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1263 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન સકારાત્મકતા દર 9.35 […]

કોરોના: દેશમાં 19,673 નવા કેસ નોંધાયા,45 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોનાનો કહેર નથી થઇ રહ્યો ઓછો 24 કલાકમાં 19,673 નવા કેસ નોંધાયા 45 લોકોના નિપજ્યા મોત દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને લઈને રાહતના સમાચાર આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.આ દરમિયાન દેશમાં કુલ 19673 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code