1. Home
  2. Tag "CORONA"

સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા વધ્યાં, કોરોના વચ્ચે 2021માં તૂટ્યો 14 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021 દરમિયાન 50 ટકા વધીને 14 વર્ષના ઉચ્ચસ્તર 3.83 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 30,500 કરોડથી વધુ) ઉપર પહોંચી છે. તેમાં ભારતની સ્વિસ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની શાખાઓમાં જમા કરાયેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંક ઓફ સ્વિટ્ઝર્લૅન્ડ (SNB) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા […]

ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્‍યવિભાગના મુખ્‍ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્‍યુ.કમિશ્‍નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્‍યમાં […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – મુંબઈમાં 99 ટકાથી પણ વધુ સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર  મુંબઈમાં 99 ટકાથી પણ વધુ સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા મુંબઈઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં મબારાષ્ટ્ર મોખરે છે,મહારાષ્ટ્રના શહેર મુંબઈમાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત આ મામલે માસે આવી છે જાણકારી પ્રમાણે મહાનગરમાં 12મી જીનોમ સિક્વન્સિંગ સિરીઝ દરમિયાન, 279 નમૂનાઓનું પરીક્ષણ […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને માહિતી આપી

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કોરોના પોઝિટિવ ટ્રુડોએ ટ્વિટ કરીને આપી માહિતી જાન્યુઆરીમાં પણ થયા હતા સંક્રમિત   દિલ્હી:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે.તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રૂબરૂ મુલાકાત કર્યાના થોડા દિવસો બાદ પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે. ટ્રુડોએ સોમવારે એક ટ્વિટ દ્વારા ફરી એકવાર પોતાને કોવિડ-19થી […]

કોરોનાને લઈને ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક,નવી એડવાઈઝરી જાહેર કરી

 કોરોનાના વધતા જતા કેસો ફરી એકવાર ચંડીગઢ પ્રશાસન સતર્ક નવી એડવાઈઝરી જાહેર કરી  ચંડીગઢ :દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા ચંડીગઢ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.આ દરમિયાન, વહીવટીતંત્રે સોમવારે ફરી એકવાર ફેસ માસ્ક લગાવવાનું ફરજિયાત બનાવતા સૂચનાઓ જારી કરી છે.જ્યાં વહીવટીતંત્રે કોરોનાને લઈને નવી એડવાઈઝરી જારી કરી છે. વહીવટીતંત્ર […]

કોરોનાની વચ્ચે વધુ એક રોગનો પગ પેસારો,આ દેશોમાં 80% યુવાનો અને બાળકોની દૂરની દ્રષ્ટિ થઈ રહી છે કમજોર

કોરોનાની વચ્ચે વધુ એક રોગનો પગ પેસારો ‘માયોપિયા’ રોગ ઝડપથી કરી રહ્યો છે પગપેસારો યુવાનો અને બાળકોની દૂરની દ્રષ્ટિ થઈ રહી છે કમજોર કોરોનાના વધતા કહેર વચ્ચે વધુ એક ચિંતા વધારનારા સમાચાર આવ્યા છેદુનિયાના ઘણા વિકસિત અને સમૃદ્ધ દેશોમાં સંક્રામક રોગો ના ને બરાબર છે, પરંતુ કેલરીયુક્ત આહાર અને આરામદાયક જીવન જીવવાના કારણે તે ડાયાબિટીસ, […]

ગુજરાતમાં કોરોનાના વધુ 143 કેસ નોંધાયા, એકનું મોત, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધા બાદ છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના 143 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. 33 દિવસ બાદ ગાંધીનગર શહેરમાં એક દર્દીનું કોરોનાને લીધે મોત થયું હતું. અગાઉ 7 મેના […]

દેશના 28 જિલ્લાઓ કોરોનાને લઈને રેડ ઝોનમાં, સરકારે ગ્રાઉન્ડ લેવલે કડકતા દાખવવાનો આદેશ આપ્યો

દેશના 28 જીલ્લાઓ કોરોનાની ઝપેટમાં સરકારે નિયમોમા કડક વલણ અપવાના આદેશ આપ્યા દિલ્હીઃ- દેશમાં સતત કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે વિતેલા દિવસે કોરોનાના 5 હજારથી પણ વધુ કેસ નોંધાયા હતા ,કારણ કે દેશના કેટલાક જીલ્લાઓ કોરોનાને લઈને રેડ ઝોનમાં જોવા મળ ીરહ્યા છે જ્યા સતત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હિમાચલ […]

ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત  

ફિનલેન્ડના વડાપ્રધાનને થયો કોરોના સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત   ખુદ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી માહિતી દિલ્હી:ફિનલેન્ડના વડાપ્રધાન સના મરિન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ માહિતી તેણે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.તેણે કહ્યું છે કે મંગળવારે તેને તાવ આવ્યો હતો. આ પછી, તેણે બુધવારે સવારે ઘરે કોરોના ટેસ્ટ કર્યો, […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારોઃ માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેથી મનપાએ શહેરીજનોને માસ્ક પહેવા અને સમાજીક અંતરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code