1. Home
  2. Tag "CORONA"

અમદાવાદના લોકો.. સતર્ક થઈ જજો.. તમારા શહેરમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ

અમદાવાદમાં વધી રહ્યો છે કોરોના ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર માસ્ક વગર ફરી રહ્યા છે કેટલાક લોકો અમદાવાદ:કોરોનાવાયરસના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન છે, દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોને મોટી દસ્તક આપી છે,ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે […]

અમદાવાદઃ હાઈ રિસ્કવાળા બે દેશથી ફ્લાઈટમાં આવેલા 286 પૈકી 8 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ઓમિક્રોનના ભયને પગલે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિસ્ક દેશમાંથી બે ફ્લાઈટ આવી હતી. જેમાં સવાર 286 જેટલા પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 8 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આ પ્રવાસોને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યાં […]

રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, શિક્ષણ વિભાગ અને આરટીઓ દોડતું થયુ

રાજકોટમાં કોરોનાનો ખતરો વિદ્યાર્થીઓ સંક્રમિત જોવા મળ્યા શિક્ષણ વિભાગ અને આરટીઓ એલર્ટ રાજકોટ: શહેરમાં કોરોનાવાયરસના સંક્રમણમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. સ્કૂલમાં જતા કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળતા શિક્ષણ વિભાગ અને આરટીઓની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને એક્શન લઈ રહી છે. જાણકારી અનુસાર રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો […]

કોરોના રસીકરણ અભિયાનઃ અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમ દરેક ઘરના બારણાં ખટખટાવશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાએ પણ દસ્તક દીધી છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન વકરે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા હવે ઘરે-ઘરે જઈને કોરોના રસીનો બીજો ડોઝ ના લીધો […]

કોરોનાને લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય,ક્રિકટરોને વાળ કપાવાની ના પાડી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય ક્રિકટરો પોતાના વાળ નહી કપાવી શકે કોરોનાને લઈને લીધો નિર્ણય મુંબઈ:હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામે એશિઝ રમી રહી છે. ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયના પ્રવાસે છે ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડ દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. વાત એવી છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બન્ને દેશ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓ માટે કડક […]

ક્રિકેટને કોરોનાનું ગ્રહણઃ ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચ દર્શકો વિના રમાશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આગામી તા. 26મી ડિસેમ્બરથી આફ્રિકામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 3 ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેલાડીઓને સુરક્ષાને પગલે તા. 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો […]

ગુજરાતઃ સ્કૂલોમાં કોરોનાની દસ્તકને પગલે સરકારે જાહેર કરી ગાઈડલાઈન

સ્કૂલ સંચાલકો અને વાલીઓને કર્યા નિર્દેશ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો તંત્રનો સંપર્ક કરવા તાકીદ સ્ટાફે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા તાકીદ અમદાવાદઃ ગુજરાતમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે સ્કૂલોમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. […]

કોરોના મહામારી 2024 સુધી ચાલી શકે છે: મીકાએલ ડોલસ્ટેન

કોરોનાને લઈને મહત્વની આગાહી ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે કરી આગાહી કહ્યું મહામારી 2024 સુધી ચાલી શકે છે કોરોનાથી હવે લોકો કંટાળી ગયા છે, કોરોનાના નવા નવા વેરિયન્ટ આવતા રહે છે અને લોકો હેરાન પરેશાન થતા રહે છે. આવામાં ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે કંપનીની ધારણા છે કે, કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી […]

ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે દેશમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા, 264 દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં ઓમિક્રોનના વધી રહ્યા છે કેસ કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા 264 દર્દીઓએ ગુમાવ્યા જીવ દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,081 નવા કેસ નોંધાયા છે.તો 7,469 લોકો કોરોનાથી સાજા થયા અને 264 લોકોના મોત થયા છે.જે બાદ સક્રિય કેસોની સંખ્યા વધીને 83,913 થઈ ગઈ છે, જે માર્ચ 2020 પછી […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનઃ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ થયો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારી વચ્ચે કોવિડ-19ની રસીના મામલે ગુજરાત સમગ્ર દેશમાં 8માં ક્રમે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 16 લાખથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code