કોરોના રસીકરણ અભિયાનમાં બાળકો-વિદ્યાર્થીઓને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા કેન્દ્રની રાજ્યોને અપીલ
દિલ્હીઃ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીના આરોગ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણે COVID-19 રસીકરણના અંતિમ તબક્કામાં છીએ. રસીકરણની ગતિ વધારીને અને તેના કવરેજને વિસ્તૃત કરીને સંપૂર્ણ COVID-19 રસીકરણની ખાતરી કરવા માટે […]


