1. Home
  2. Tag "CORONA"

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત,ટ્વિટ કરીને આપી માહિતી  

 જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત ટ્વિટ કરીને આપી જાણકારી  તેમની આજે ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જોકે,તેઓ કોરોના પોઝિટિવ આવતા આજે તેમની ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી છે.તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે ડોક્ટરોની સલાહ પર […]

દેશભરમાં કોરોનાએ વધારી ચિંતા,દિલ્હીમાં 4 દર્દીઓના મોત

દિલ્હી : રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ રાજધાની દિલ્હીમાં એક દિવસમાં એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડના 505 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં, સીએમ મમતા બેનર્જીએ માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ […]

કોરોનાથી સૌથી વધ મોત દિલ્હીમાં, આ સહીતના 4 રાજ્યોમાં વધી રહ્યા છે કેસ

દિલ્હીમાં કોરોનાનો કહેર કોરોનાથઈ સૌથી વધુ મોત દિલ્હીમાં દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે  ત્યારે દેશની રાજધાનીમાં કોરોનાનો રાફળો ફઆટ્યો છે આ સાથે જ સૌથી વધુ કોરોનાથી મોત દિલ્હીમાં નોધાઈ રહ્યા છે આ વધતા કેસોને જોતા આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે  તેવી દહેશત જોવા મળી રહી છે. જો રાજધાનીમાં છેલ્લા એક અઠવાડિયાની વાત […]

દિલ્હીમાં કોરોનાએ વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા,પોઝિટિવ રેટ 31%ને પાર

દિલ્હીમાં કોરોનાએ વધારી ચિંતા છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા પોઝિટિવ રેટ 31%ને પાર 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા  દિલ્હી : રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 1,396 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર 31.9 ટકા હતો, જે 15 મહિનામાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ […]

કોરોનાનો વર્તાતો હકેર – દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 કેસ નોંધાયા, હવે સક્રિય કેસો 53 હજારને પાર

કોરોનાના સક્રિય કેસો 53 હજારને પાર છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે છએલ્લા ઘણા સમયથી કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોએ હજારોનો આકંડો વટાવ્યો છે તો છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. […]

ફરીથી પહેરવું પડશે માસ્ક,દિલ્હી-NCRમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના,નવી ગાઈડલાઈન્સ જારી

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા જિલ્લા પ્રશાસને ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, તેની સાથે માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઓફિસોમાં સ્વચ્છતા અને માસ્ક વગર ઓફિસમાં પ્રવેશ ન કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. […]

દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1000થી વધુ કેસ

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો […]

દેશમાં કોરોનાનો રાફળો ફાટ્યો – છેલ્લા 24 કલાકમાં 10 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 5 થી 6 હજારને પાર નોંધાતા નોંધાતા હવે આ કેસ 10 હજારનો આંકડો વટાવી લીધો છે છેલ્લા 24 કાલકમાં 10 હજારને પાર નવા કેસ નોંધાતા સરકારની ચિંતામાં પમ વધારો થયો છે. […]

કોરોના વર્તાતો કહેર-છેલ્લા 24 કલાકમાં 7,830 નવા કેસ સામે આવ્યા, સક્રિય કેસોનો આંકડો 40 હજારને પાર

કોરોનાનો સતાવતો ભય દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,800 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે, છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી 5 હજારને પાર કેસ નોંધાઈ રહ્યા છે જો કે છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન કોરોનાના નવા કેસોએ 7 હજારનો આંકડો વટાવ્યો છે જેને લઈને ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ […]

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો

દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code