મુંબઈઃ કોરોના મહામારીને પગલે 25 ટકા લોકો ડિપ્રેશનનો બન્યાં ભોગ
એક હોસ્પિટલ દ્વારા કરાયો સર્વે સર્વેમાં આવ્યાં ચોંકાવનારા તથ્યો મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન સહિતના આકરા પગલા લેવાયાં હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. પરંતુ કોરોના મહામારીને પગલે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. […]


