મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર- છેલ્લા 1 દિવસમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 3 હજારને પાર
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત 24 કલાકમાં નોઁધાયા 3 હજારથી વધુ નવા કેસ મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યાર બાદ પ્બીજી લહેર ઉગ્ર જોવા મળી હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોરોનાની બીજી લહેર દરમિયાન સ્થિતિ ખૂબ નાજુક હતી જો કે ઘીરે ઘીરે બીજી લહેરનું જોખમ પણ ઘટતું જોવા […]


