1. Home
  2. Tag "CORONA"

ગોવામાં કોરોના: સરકારે કોવિડ -19 કર્ફ્યુ 12 જુલાઇ સુધી વધાર્યું  

ગોવામાં કોરોનાની અસર કોવિડ-19 કર્ફ્યું 12 જુલાઈ સુધી વધાર્યું    મુંબઈ : દેશમાં હજુ પણ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી.જો આમાં લાપરવાહી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવાની પુરેપુરી શક્યતા છે. માટે ગોવા સરકારે રવિવારે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યસ્તરીય કર્ફ્યુમાં 12 જુલાઇ સુધી લંબાવ્યું છે,પરંતુ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા, લગ્નો અને અન્ય […]

કોરોનાના પ્રસાર અંગે કરાયો અભ્યાસ, વેન્ટિલેશન વગરના રૂમમાં હવાથી દૂર સુધી પ્રસરી શકે છે

કોરોના વાયરસના પ્રસાર અંગે વધુ એક અભ્યાસ કરાયો વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઇ શકે છે CSIR દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસાર પર અત્યારસુધી અનેકવાર અભ્યાસ કરવામાં આવી ચૂક્યો છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં […]

કોરોનાને લઈને જાણકારોની ભવિષ્યવાણી, વાયરસના નવા સ્વરૂપ વિશે કહી મોટી વાત

કોરોનાને લઈને જાણકારોએ કરી ભવિષ્યવાણી તેના બદલાતા સ્વરૂપ વિશે કરી વાત વાયરસના ખત્મ થવાની સંભાવના મુશ્કેલ અમદાવાદ: કોરોના વાયરસ અત્યારે તમામ દેશો માટે એક એવો ચિંતાનો વિષય બની ગયો છે કે તમામ દેશો વિચારી રહ્યા છે કે, કોરોના વાયરસની મહામારી ક્યાંરે જાય. જો વાત કરવામાં આવે જાણકારોની તો જાણકારોએ અત્યાર સુધી એટલીવાર સંભાવનાઓ વ્યક્ત કરી […]

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી […]

અમદાવાદમાં વેક્સિનનો પુરતો સ્ટોક નહોવાથી લોકોને વેક્સિન લીધા વિના પરત ફર્યાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવે પહેલા વધારે લોકોનું વેક્સિનેશન થાય તે દિશામાં સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે […]

ગુજરાતમાં કોરોનાને લીધે 794 બાળકો અનાથ બન્યા, 3106 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવમાં ઘણા બાળકોના માતા-પિતા છીનવાઈ ગયા છે. કોરોનાનો પ્રથમ કરતા બીજો કાળ કપરો રહ્યો છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે, જેનો આગામી સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી પ્રારંભ કરાવશે. રાજ્યમાં મહામારીમાં 794 બાળક માતા અને પિતા બંને ગુમાવી અનાથ બન્યાં છે. બીજી તરફ, ત્રણ હજારથી વધુ […]

કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો […]

કોરોનાકાળમાં પણ ભારતીય રેલવેએ તોડ્યો રેકોર્ડ, જૂન મહિનામાં કરી ધરખમ કમાણી

નવી દિલ્લી: કોરોના મહામારીમાં જેટલી મહત્વની ભૂમિકા ભારતીય ડોક્ટરોએ નિભાવી છે એટલી જ ફરજ અને જવાબદારી ભારતીય રેલવેએ પણ નિભાવી છે. ભારતીય રેલવેએ કોરોનાકાળમાં પણ ધરખમ કમાણી કરી છે અને રેકોર્ડ તોડી નાખ્યા છે. જો વાત કરવામાં આવે ભારતીય રેલની કમાણીની તો કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન 2021માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે […]

યુકેમાં કોરોનાવાયરસ: ડેલ્ટા વેરિયન્ટના 50000થી વધારે કેસ નોંધાયા

નવી દિલ્લી: કોરોનાવાયરસના નવા વેરિયન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટને લઈને તમામ દેશો ચીંતીત છે. આવા સમયમાં જો સૌથી વધુ ચીંતીત કોઈ દેશ હોય તો તે છે યુનાઈટેડ કિંગડમ. યુરોપ ખંડમાં આવેલા આ દેશ એટલે કે યુકેમાં ડેલ્ટા વેરિયન્ટના કેસનો આંકડો 50000ને પાર કરી ગયો છે અને તેના કારણે લોકોમાં ચીંતા પણ વધી છે. ગત સપ્તાહની […]

ગુજરાતમાં કોરોનાને લીધે ગરીબ પરિવારો સંખ્યા વધીને 31.41 લાખે પહોંચી

ગાંધીનગરઃ ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક ગણાય છે તેમ છતાં રાજ્યમાં હાલ 31.41  લાખ પરિવારો એટલે કે અંદાજે  1.25  કરોડ જેટલી રાજ્યની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ  6100  પરિવારનો ઉમેરો થયો છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code