1. Home
  2. Tag "CORONA"

કોરોનાની ત્રીજી લહેર પહેલા જ પૂણેનું તંત્ર બન્યું સાબદુઃ વિકએન્ડ લોકડાઉનનો નિર્ણય

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા વિવિધ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, હવે અનલોકની પ્રક્રિયામાં ઘીમે-ધીમે જીનજીવન પાટે ચડી રહ્યું છે. જો કે, મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આગામી દિવસોમાં દસ્તક આપે તેવી શકયતાને પગલે તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન […]

ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર સતર્કઃ પૂણેની લેબમાં રોજ ટેસ્ટ માટે મોકલાય છે 30થી 40 સેમ્પલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે ધીરે-ધીરે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાંથી કોરોનાના કેડ્ટા વેરિયન્ટ મલી આવતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને સરકાર દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં રોજના 30 થી 40 સેપ્મલ […]

કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર

જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી રસીકરણ અભિયાન બનાવાયું તેજ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, […]

કોરોનાને લીધે વ્યાપક મંદી સર્જાતા અમદાવાદમાં ઓફિસોના ભાડાંમાં 5થી 20 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પુરા સ્ટાફ સાથે કાર્યરત બની ગઈ છે, ઉપરાંત ખાનગી કચેરીઓ અને ઓફિસોમાં પણ કામકાજ રાબેતા મુજબ બની ગયું છે. પરંતુ કેટલીક કંપનીઓએ હજુ વર્ક ફ્રોમ હોમ એટલે કે, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. ઘરેથી કામ કરવાના […]

બિહારઃ કોરોના વેક્સિનનો ડોઝ નહીં લેનારા MLAને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે એકમાત્ર રામબાણ વેક્સિન છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ બાળકોની રસી માટે પણ ટ્રાયલ ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં બાળકોની કોરોના રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. દરમિયાન બિહાર વિધાનસભામાં […]

દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયોઃ- છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટી 24 કલાક દરમિયાન 53 હજાર 69 કેસ નોંધાયા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા માટે મોટા પાયે રસીકરણ થઈ રહ્યું છે તો તેની સાથએ જ કોરોના વાયરસના એક્ટિવ કેસોમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે.જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 54 હજાર 69 નવા કેસો સામે આવ્યા છે, જે […]

મિઝોરમમાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં, 110 દર્દીઓ થયા સાજા

બીજા દિવસે મિઝોરમમાં કોરોનાનો એક પણ કેસ નહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 110 દર્દીઓ થયા સાજા આઇજોલ : મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 110 દર્દીઓ સાજા થયા છે. તો, રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું. પોઝિટીવ કેસની કુલ સંખ્યા હવે 18 હજાર 398 છે, જેમાં 4,302 એક્ટિવ કેસ છે. કુલ 14 હજાર 10 લોકોને […]

ઇસરો પર પણ કોરોનાની અસર, બીજી લહેરને કારણે આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ

ઇસરો પર પણ કોરોનાની અસર આ વર્ષે લોન્ચ થનાર મિશનમાં થશે વિલંબ 2022 માં ચંદ્રયાન મિશન લોન્ચ થવાની શક્યતા બેંગલુરુ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના (ઇસરો) આ વર્ષના અંતમાં લોન્ચ થનારા મિશનમાં વિલંબ થવાની સંભાવના છે, કારણ કે COVID-19 મહામારીની બીજી લહેરે સમયને અસર કરી છે. આ મામલે સંબંધિત લોકોએ બુધવારે આ વાત કરી હતી. […]

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા, 90 ટકા કેસો માટે આ વેરિયન્ટ જવાબદાર

યુરોપમાં ‘ડેલ્ટા વેરિયન્ટ’ને લઈને વધી ચિંતા 90 ટકા કેસો માટે રહેશે આ વેરિયન્ટ જવાબદાર યુવાનોને વધુ જોખમ દિલ્હી : કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે.કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને લઈને યુરોપના લોકોની ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટ સો પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો. હવે આવતા સપ્તાહમાં યુરોપના 90 ટકા કેસો માટે આ […]

ટૂંક સમયમાં આવશે કોરોનાની યુનિવર્સલ વેક્સિન, તમામ વેરિયેન્ટ પર કરશે કામ

ટૂંક સમયમાં આવશે કોરોનાની યુનિવર્સલ વેક્સિન તમામ વેરિયેન્ટ પર કરશે કામ સમાપ્ત થશે મહામારીનો ખતરો દિલ્હી : કોરોના વાયરસના નવા વેરિયેન્ટે દુનિયાને ચિંતાતુર બનાવ્યો છે. કેટલાક વેરિયેન્ટ એવા પણ છે કે, જેના પર વેક્સિન સંપૂર્ણપણે અસરકારક નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન પણ સામે આવશે.વૈજ્ઞાનિકો હાલમાં યુનિવર્સલ વેક્સિન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code