1. Home
  2. Tag "Coronavirus"

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી,કહ્યું- આવા લોકોમાં દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર

WHO ના ચીફની કોવિડને લઈને ચેતવણી દાયકાઓ સુધી રહેશે કોરોનાની અસર દુનિયાભરમાં થઇ રહ્યું છે વેક્સીનેશન દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડોક્ટર ટેડ્રોસ એદનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે, દુનિયાભરમાં વાયરસનો ફેલાવો ધીમો હોવા છતાં કોવિડની અસર દાયકાઓ સુધી અનુભવાશે.આ મહામારીની અસર સૌથી વધુ સંવેદનશીલ લોકો પર જોવા મળશે […]

કોરોનાવાયરસ:19 દિવસમાં 1 કરોડ લોકોને મળ્યો પ્રિકોશન ડોઝ

દેશમાં વેક્સિનેશનની ગતિ જોરદાર 19 દિવસમાં 1 કરોડ લોકોને મળ્યો પ્રિકોશન ડોઝ દેશમાં હજુ પણ કોરોના યથાવત દિલ્હી: દેશમાં કોરોનાની પ્રથમ લહેર પછી સરકાર દ્વારા કોરોના સામે એવી રીતે બાયો ચડાવવામાં આવી છે કે સરકાર કોરોના સામે સખ્ત લડાઈ આપી રહી છે. દેશમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પણ સરકાર દ્વારા થોડી પણ […]

કોરોના અને ફ્લૂ બંનેને એકસાથે ખતમ કરશે આ દવા,બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર,ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ

કોરોના અને ફ્લુનો થશે ખાત્મો ‘ફ્લુવિડ’ થી ખતમ થશે બંને રોગ બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.આ સિવાય ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,જેને પગલે બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે,તેઓએ એક ગોળી વિકસાવી છે જે કોવિડ અને ફ્લૂ બંનેનો સામનો કરી શકે […]

કોવિડને બે વર્ષ સુધી લીધો કાબૂમાં,હવે કોરોના બોમ્બ ફૂટ્યો તો આ દેશમાં પહેલી વાર લોકડાઉન લાદ્યું

બે વર્ષ સુધી કોવિડ પર નિયંત્રણ કિરીબાતીમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’ દેશમાં પહેલીવાર લોકડાઉન લાદ્યું દિલ્હી:સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ કારણે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું, જ્યારે કેટલીક જગ્યાએ કોવિડ પ્રતિબંધો લાદવામાં આવ્યા. જો કે, આ પછી પણ, કેટલાક દેશો એવા છે જ્યાં અત્યાર સુધી લોકડાઉન લાગુ કરવાની જરૂર […]

ICC Women World Cup માટે મુંબઈથી રવાના થશે ટીમ ઈન્ડિયા,7 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે

આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લેશે ટીમ ઈન્ડિયા મુંબઈમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેશે મુંબઈથી ન્યુઝીલેન્ડ જવા થશે રવાના મુંબઈ:આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા રવિવારથી એક સપ્તાહના ક્વોરેન્ટાઈન માટે મુંબઈમાં એકત્રિત થશે. ટીમ તાજેતરમાં પરસ્પર સંકલન માટે દહેરાદૂનમાં એક થઈ હતી અને યુવા ખેલાડીઓને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું કામ […]

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત આવતા તંત્ર હરકતમાં આવ્યું !65 ટકા કર્મચારીઓ ઘરેથી કરશે કામ

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી    65 ટકા કર્મચારી કરશે વર્ક ફ્રોમ હોમ દિલ્હી:સંસદ ભવનમાં શનિવારે કામ કરી રહેલા ઓછામાં ઓછા 400 કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે, 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરી રહેલા કર્મચારીઓને કોરોનાવાયરસની અસર થઈ હતી.સૂત્રો […]

ઓમિક્રોનની દહેશત વચ્ચે ઈઝરાયલમાં ફ્લોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

ઓમિક્રોનની દહેશત વચ્ચે નવા વાયરસની એન્ટ્રી ઈઝરાયલમાં ફ્લોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ફ્લોરોનાએ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાનું બેવડું ચેપ દિલ્હી:હાલ વિશ્વભરના દેશો કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડી રહ્યા છે, જે કોરોનાવાયરસના સૌથી ચેપી પ્રકારમાનો છે.દુનિયામાં વસ્તુઓ પહેલેથી જ ખરાબ થઈ રહી છે.ઉપરથી હવે દુનિયામાં એક નવી મુસીબતે દસ્તક આપી છે.ખરેખર, ઈઝરાયેલમાં ફ્લોરોનાનો પહેલો કેસ […]

Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો […]

ભારતમાં કોરોનાવાયરસના કેસની રફ્તાર ઓછી થઈ,પણ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા દેશમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે સાથે ઓમિક્રોન તો ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં કે જ્યાં મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભારતમાં આ બાબતે લોકોને શાંતિ છે […]

કોરોના સામેની લડાઈમાં ‘Chewing Gum’ બનશે વિશ્વનું નવું શસ્ત્ર! વાયરસના સંક્રમણને ઘટાડવામાં કરશે કામ 

દિલ્હી:કોરોનાવાયરસ સામે લડવા માટે હજી સુધી વેક્સિનનો સહારો લેવામાં આવી રહ્યો છે.ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પણ ગોળીઓ લોન્ચ કરી છે, જે સંક્રમણ સામે રક્ષણ આપે છે.પરંતુ ટૂંક સમયમાં કોરોનાને હરાવવા માટે Chewing Gum નો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો કોવિડ ટ્રીટમેન્ટ માટે એક Chewing Gum  વિકસાવી રહ્યા છે જે છોડમાંથી મેળવેલા પ્રોટીનથી સજ્જ છે જે SARS-CoV-2 વાયરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code