અમદાવાદના છેવાડાના વિસ્તારોના વિકાસ માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 20 કરોડનો ખર્ચ કરશે
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થતો જાય છે. હવે તો નવા અનેક વિસ્તારોને શહેરમાં મર્જ કરવામાં આવ્યા છે. અને તેના વિકાસ માટે પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.મ્યુનિ. હદમાં નવા સમાવાયેલાં વિસ્તારો અને તે વિસ્તારોના ગામતળમાં વિવિધ પ્રકારના નાનામોટા કામો માટે 20 કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે,જોકે અગાઉના વર્ષોમાં સમાવાયેલાં વિસ્તારોના […]