દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ નોંધાયા,49 દર્દીઓના મોત
24 કલાકમાં કોરોનાના 20528 નવા કેસ કોરોનાથી 49 દર્દીઓના થયા મોત એક્ટિવ કેસની સંખ્યા 143000ને પાર દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 દર્દીઓના મોત પણ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસોની સંખ્યા વધીને 143,449 થઈ ગઈ છે. […]


