1. Home
  2. Tag "country"

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

દેશ પર મંડરાવવા લાગ્યો મંકીપોક્સનો ખતરો,કેન્દ્રએ એરપોર્ટ અને બંદરોને લઈને એલર્ટ જાહેર કર્યું 

દેશ પર મંડરાવવા લાગ્યો મંકીપોક્સનો ખતરો કેન્દ્રએ એરપોર્ટ અને બંદરોને લઈને એલર્ટ જાહેર કર્યું મંકીપોક્સના 100 થી વધુ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસો દિલ્હી:કોવિડ સામે લડી રહેલા વિશ્વમાં મંકીપોક્સ નામના દુર્લભ ચેપના ઉદભવને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે. જો કે ભારતમાં અત્યાર સુધી ચેપનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં […]

દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર ભારતની આત્માઃ નીતિન ગડકરી

દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો નેટવર્કને વિસ્તારવામાં આવશે 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના 2 લાખ કિ.મીનો વિકાસ કરાશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ-હાઈવેનું નેટવર્ક ઉભુ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિશાળ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી પરિવહનની સાથે માલસામાનની હેરાફેરી ઝડપી બની છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આત્મનિર્ભર ભારતની આત્મ હોવાનું […]

દેશના 6 એરપોર્ટમાં મુસાફરોને વધુ જનતાને શ્રેષ્ઠ સગવડો મળશે, એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

અમદાવાદ :અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના […]

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ, દેશના મોટાભાગના ભાગોમાં લૂ થી રાહત – આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ દેશના મોટાભાગના ભાગોમાં લૂ થી રાહત આ વિસ્તારોમાં વરસાદની શક્યતા દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે છે.હવામાન વિભાગે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું આકાશ અને તેજ પવન અને ઝરમર ઝરમર વરસાદ સાથે ધૂળની ડમરીઓની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે,દિલ્હીમાં મહત્તમ […]

અદાણીએ દેશની સૌથી મોટી મરીન સેવા પૂરી પાડતી ઓસન સ્પાર્કલ કંપની હસ્તગત કરી

અમદાવાદ : અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ની સામુદ્રિક માલ પરિવહન સેવાને વૈશ્વિક સ્તરે સંગીન બનાવવાની મહત્વાકાંક્ષામાં એક પ્રચંડ પીઠબળ બની રહેવા સક્ષમ એવી ભારતની અગ્રણી થર્ડ પાર્ટી સામુદ્રિક સેવાઓ પુરી પાડતી ઓસન સ્પાર્કલ લિમિટેડ(‘OSL’), ને અદાણી પોર્ટસ એન્ડ સેઝએ પોતાની પેટા કંપની ધ અદાણી હાર્બર સર્વિસીઝ મારફત હસ્તગત કરવા માટે આ કંપનીનો ૧૦૦ […]

દેશભરમાં 700થી વધુ સ્થળોએ 21 એપ્રિલના રોજ ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરાશે

એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન 700થી વધુ સ્થળોએ કરવામાં આવશે આયોજન 21 એપ્રિલે કરવામાં આવ્યું આ મેળાનું આયોજન દિલ્હી: દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરવામાં આવશે. 21મી એપ્રિલના રોજ આ મેળો યોજાશે.સ્કિલ ઈન્ડિયા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ સાથે મળીને આ મેળાનું આયોજન કરી રહી છે. પહેલ હેઠળ, ધ્યેય એક લાખથી વધુ […]

દેશમાં કોલસાને અછતને પગલે 10 રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી […]

આ દેશમાં લોકો આર્થિક રીતે મધ્યમ વર્ગના છે,તો પણ અહીં બધા ખુશ છે

આ દેશોમાં છે લોકો સૌથી વધુ ખુશ આર્થિક રીતે શ્રધ્ધર ન હોવા છત્તા તે લોકો છે ખુશ વાંચો એ દેશ ક્યાં આવ્યા છે.? દુનિયામાં કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં એટલા ખાસ પ્રમાણમાં રૂપિયા તો નથી પરંતુ અહિંયા બધા ખુશ છે. આ દેશમાં જનસંખ્યા પણ ઓછી છે અને સૌથી ખુશહાલ દેશોની યાદીમાં World Happiness […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code