1. Home
  2. Tag "country"

અદાણીએ દેશની સૌથી મોટી મરીન સેવા પૂરી પાડતી ઓસન સ્પાર્કલ કંપની હસ્તગત કરી

અમદાવાદ : અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ની સામુદ્રિક માલ પરિવહન સેવાને વૈશ્વિક સ્તરે સંગીન બનાવવાની મહત્વાકાંક્ષામાં એક પ્રચંડ પીઠબળ બની રહેવા સક્ષમ એવી ભારતની અગ્રણી થર્ડ પાર્ટી સામુદ્રિક સેવાઓ પુરી પાડતી ઓસન સ્પાર્કલ લિમિટેડ(‘OSL’), ને અદાણી પોર્ટસ એન્ડ સેઝએ પોતાની પેટા કંપની ધ અદાણી હાર્બર સર્વિસીઝ મારફત હસ્તગત કરવા માટે આ કંપનીનો ૧૦૦ […]

દેશભરમાં 700થી વધુ સ્થળોએ 21 એપ્રિલના રોજ ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરાશે

એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન 700થી વધુ સ્થળોએ કરવામાં આવશે આયોજન 21 એપ્રિલે કરવામાં આવ્યું આ મેળાનું આયોજન દિલ્હી: દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય ‘એપ્રેન્ટિસશિપ મેળા’નું આયોજન કરવામાં આવશે. 21મી એપ્રિલના રોજ આ મેળો યોજાશે.સ્કિલ ઈન્ડિયા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ સાથે મળીને આ મેળાનું આયોજન કરી રહી છે. પહેલ હેઠળ, ધ્યેય એક લાખથી વધુ […]

દેશમાં કોલસાને અછતને પગલે 10 રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી […]

આ દેશમાં લોકો આર્થિક રીતે મધ્યમ વર્ગના છે,તો પણ અહીં બધા ખુશ છે

આ દેશોમાં છે લોકો સૌથી વધુ ખુશ આર્થિક રીતે શ્રધ્ધર ન હોવા છત્તા તે લોકો છે ખુશ વાંચો એ દેશ ક્યાં આવ્યા છે.? દુનિયામાં કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં એટલા ખાસ પ્રમાણમાં રૂપિયા તો નથી પરંતુ અહિંયા બધા ખુશ છે. આ દેશમાં જનસંખ્યા પણ ઓછી છે અને સૌથી ખુશહાલ દેશોની યાદીમાં World Happiness […]

દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે સમગ્ર દેશમાં ગોવામાં મોપા, નવી મુંબઈ, સિંધુદુર્ગ અને મહારાષ્ટ્રમાં શિરડી, કર્ણાટકમાં બીજાપુર, હસન, કાલાબુર્ગી અને શિમોગા, ડબરા (ગ્વાલિયર)માં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં કુશીનગર અને જેવર (નોઈડા), ગુજરાતમાં ધોલેરા અને હિરાસર, પુડુચેરીમાં કરાઈકલ, દગાદર્થી, ભોગપુરમ અને ઓરવાકલ (કુર્નૂલ), આંધ્ર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, સિક્કિમમાં […]

દેશના 16 હાઈવે અને 9 એક્સપ્રેસ-વે ઉપર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલયે ફેમ ઈન્ડિયા સ્કીમના તબક્કા-II હેઠળ 16 હાઈવે અને 9 એક્સપ્રેસવે પર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે. હાઇવેની બંને બાજુએ દર 25 કિમી પર ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન અને હાઇવેની બંને બાજુએ દર 100 કિમી પર લાંબી રેન્જ/હેવી ડ્યુટી ઇવી માટે ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરવાનું […]

દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી

નવી દિલ્હીઃ માર્ચ મહિનાના આરંભ સાથે જ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ […]

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]

દેશમાં વેપાર-ધંધો વધવાની સંભાવના,જાણકારોએ આ પ્રકારે લગાવ્યું અનુમાન

જાણકારોનું અનુમાન દેશમાં વેપાર-ધંધો વધવાની સંભાવના કોરોના પછી ઈકોનોમી ટ્રેક પર દેશમાં કોરોનાના સમયમાં કેટલાક પ્રકારનું પ્રોડક્શન અટકી ગયું હતું, મોટા ભાગનું પ્રોડક્શન બંધ થતા દેશના અર્થતંત્રને પણ ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે કોરોના મહામારી હળવી થતાની સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામગીરી વેગવાન બની છે. જાણકારોના […]

રશિયા અને યુક્રેન જેવા દેશોમાં મેડિકલ અભ્યાસ કરવાના છે આ ફાયદા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સૌથી વધારે ચિંતા ભારતને છે. ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સહિસલામત બહાર કાઢવાનું આપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય કે, ભારતમાં અનેક મેડકલ કોલેજો છે તેમ છતા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code