1. Home
  2. Tag "country"

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]

દેશમાં જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે 

દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code