યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]


