1. Home
  2. Tag "couple arrested"

અમદાવાદ મ્યુનિ.માં નોકરી માટેના નકલી ઓફર લેટર આપી કૌભાંડ કરતા દંપત્તિની ધરપકડ

શહેર ક્રાઈમ બ્રાંન્ચે બંટી-બબલીની ધરપકડ કરી, અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે 82 લાખ રૂપિયા છેતરપિંડી કરી, કોર્ટે આરોપી દંપત્તીને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફેક ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા દંપત્તીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.  આ કેસમાં બંને પતિ-પત્ની અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે લોકોની પાસેથી પૈસા […]

અમદાવાદના તપોવન સર્કલ પાસે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ, દંપત્તીની ધરપકડ

વાહનચેકિંગ દરમિયાન પોલીસે ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, કારચાલકે પોલીસને ટક્કર મારીને નાસવા જતાં અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઢસડ્યા, કાર ભગાડી મુકવા કારમાં બેઠેલી પત્નીએ તેના કારચાલક પતિને ઉશ્કેર્યો હતો  અમદાવાદઃ શહેરમાં રાતના સમયે દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવાતા હોય દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા રાતના સમયે વાહનોનું સઘન ચેકિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code