ભાવનગરઃ લાંચ કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સજા કોર્ટે ફરમાવી
રાજકોટઃ અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર લાંચ માંગવા અને સ્વીકારવાના ગુના સંબંધિત કેસમાં રૂ. 1,00,000/- ના દંડ સાથે 3 વર્ષની સખત કેદ (RI)ની સજા ફટકારી હતી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 15.07.2010ના […]