1. Home
  2. Tag "court"

ગુજરાત બાર કાઉન્સિલે  110 વકીલોના મૃત્યુ થતાં તેમના વારસદારોને 2.75 કરોડ વળતર ચુકવાયું

અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા 110 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા છે. બીજી તરફ રિન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓને વહેલીતકે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા જણાવ્યું છે. નહીં તો ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર થશે તેમ જણાવ્યું  હતું. ગુજરાત બાર કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યુ હતું […]

કોરોનાને પગલે હવે અદાલતની કાર્યવાહી વર્ચ્યુઅલ મોડમાં થશેઃ હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસના કેસ મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યની વડી અદાલતે તમામ કોર્ટને વર્ચ્યુલ મોડમાં કામગીરી કરવા નિર્દેશ કર્યો છે. તેમજ પક્ષકારો, આરોપીઓ, સાક્ષીઓ અને વકીલની ગેરહાજરીમાં કોઈ પણ […]

અમદાવાદ સહિત પાંચ મહાનગરોની અદાલતોમાં તા. 17મી એપ્રિલ સુધી વર્ચ્યુઅલી કામગીરી થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારેને વીકએન્ડમાં ત્રણેક દિવસના કર્ફ્યુનું સૂચન કર્યું હતું. દરમિયાન હાઇકોર્ટ દ્વારા રાજ્યની પાંચ મહાનગરોમાંની અદાલતોને ફિઝિકલ સુનાવણી પર રોક લગાવવા આદેશ આપવામાં આવ્યા છે. આજથી દસ દિવસ સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરની અદાલતો ફક્ત વર્ચ્યુઅલ […]

અમદાવાદના કોર્ટ સંકુલમાં કોરોનાની હાજરીઃ મેટ્રો કોર્ટમાં બે મહત્વની વ્યક્તિઓ થઈ સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાની હાજરી જોવા મળી છે. ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેજિસ્ટ્રેટ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મેટ્રો કોર્ટની બે મહત્વની વ્યક્તિઓ કોરોના […]

ગાંધીનગરની કોર્ટ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃ જજ સહિત આઠ કર્મચારીઓ પોઝિટિવ

કોર્ટની કાર્યવાહી બંધ કરાઈ સંકુલમાં સેનેટાઈઝરની કામગીરી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વકરી રહ્યું છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય મહાનુભાવો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન રાજકોટ બાદ હવે ગાંધીનગરમાં કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ગાંધીનગર કોર્ટના ચારેક જજ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. […]

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ આતંકવાદી આરિઝ ખાનને કોર્ટે ગુનેગાર ઠરાવાયો

દિલ્હીઃ વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાંકેત કોર્ટે આરોપી આરિઝ ખાનને ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ તા. 15મી માર્ચે આરોપીને સજા સંભળાવશે. આ ઉપરાંત બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારી અને ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બર, 2008ના રોજ […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો: હિન્દુ ધર્મની મહિલા પિયરપક્ષના સબંધીઓને વારસદારનો દરજ્જો આપી શકે છે

મહિલા પિયર પક્ષને સંપતિનો વારસદારનો હક આપી શકે છે સુપ્રીમ કોર્ટએ આ મહત્વનો ટૂકાદો આપ્યો છે દિલ્હી – આજની તારીખમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે હિન્દુ ઘર્મની કોઈ પણ મહિલાના પિતા અને પિયરના પિતા પક્ષના દરેક સગાબંધીઓને પોતાની સંપત્તિમાં વારસદારનો દરજ્જો આપી શકે છે, પિયર પરિવારના કુટુંબના સભ્યોને […]

ગુજરાતમાં તા. 1લી માર્ચથી ફરીથી કોર્ટ શરૂ થશેઃ હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી કોર્ટમાં કામગીરી બંધ છે. જો કે, હવે નીચલી કોર્ટના દરવાજા આગામી દિવસો ખુલશે. તા. 1લી માર્ચના રોજ નીચલી કોર્ટ શરૂ થશે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યું છે. તેમજ એસઓપી જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં […]

અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોક કોર્ટના શરણે

અમેરિકા હવે ડિજીટલ રીતે ભારતના પગલે ચાલ્યું અમેરિકાએ ચાઇનીઝ એપ્સ ટિકટોક અને વી ચેટ પર મૂક્યો પ્રતિબંધ અમેરિકાના આ પ્રતિબંધ બાદ બાઇટડાન્સ હવે કોર્ટના શરણે અમેરિકા પણ હવે ભારતના પગલે ચાલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દિવસોની મથામણ બાદ અંતે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશમાં ચાઇનીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code