1. Home
  2. Tag "court"

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી

નવી દિલ્હીઃ આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઈમરાનને 10 વર્ષની સજા ફરમાવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્તાપક ઈમરાન ખાનની સામે સાઈફર કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન ઉપરાંત પૂર્વ […]

જ્ઞાનવાસી સંકુલમાં કરાયેલા સર્વેની નકલ અરજદારને અપાશે

લખનૌઃ જ્ઞાનવાપી સંકુલના સીલબંધ સર્વે રિપોર્ટ અંગે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા આદેશ કર્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પહેલા જ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દીધો હતો. આ રિપોર્ટને લઈને અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, આજે કોર્ટે […]

સિંગાપોરમાં કારની ટક્કરથી મહિલના મોતના કેસમાં ભારતીય નાગરિકને કોર્ટે ફરમાવી સજા

નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય નાગરીકને બેદરકારીથી કાર ચલાવવાના કારણે 10 મહિના જેલની સજા આપી છે. એક રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય ભારતીય નાગરિકે બેદરકારીથી વાહન હંકારીને 79 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ કેસમાં કોર્ટે ભારતીય નાગરિકને કસુરવાર ઠરાવીને તેને 10 મહિનાની સજા સંભળાવી છે. રિપોર્ટ અનુસાર, સજા પામેલા ભારતીય નાગરિકની ઓળખ શિવલિંગમ સુરેશ તરીકે […]

જ્ઞાનવાપીઃ ASIએ કોર્ટમાં સીલબંધ કરવામાં રજુ કર્યો સર્વેનો રિપોર્ટ

લખનૌઃ જ્ઞાનવાપી મામલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ વારાણસી કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજુ કર્યો હતો. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરએ વારાણસીના જિલ્લા જજ સમક્ષ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધારે પેજનો છે. જેમાં 250થી વધારે સાક્ષ્ય રજુ કર્યાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલે રજુઆત કરી […]

સાંસદ રાઘવ ચઢ્ઢાને કોર્ટે આપ્યો મોટો ઝટકો,ખાલી કરવો પડશે સરકારી બંગલો

દિલ્હી: રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઇપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્યસભા સચિવાલયની નોટિસમાં સુધારો કરતા સાંસદ રાઘવ ચઢ્ઢા પાસેથી બંગલો ખાલી કરાવવાની પ્રક્રિયા પરનો સ્ટે હટાવી લીધો છે. ચાલો જાણીએ શું છે આ […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને કોર્ટમાંથી મળી રાહત, રાવલપિંડીની જેલમાં ટ્રાન્સફર કરાશે

નવી દિલ્હીઃ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તહરીક-એ-પાકિસ્તાન (PTI)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને એટોક જેલમાંથી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમિર ફારુકે ટિપ્પણી કરતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સારા જીવનના લાયક છે. તેમના અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે ઈમરાન ખાનના વકીલ શેર અફઝલ મારવતે કોર્ટમાં […]

જખૌમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજુર

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીક એક વર્ષ પહેલા ઝડપાયેલા રૂ. 194 કરોડના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ટ્રાન્સફરવોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 14 રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સુનાવણીના અંતે ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. જેથી તપાસનીશ […]

અમદાવાદઃ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા મામલે આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા સબબ એક પાદરીને અદાલતે કસુરવાર ઠરાવીને 3 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજ્યમાં ધર્મ પરિવર્તન મામલે એક પાદરીને સજા કરવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરાઈવાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા એક […]

મહિલાઓ માટે વપરાતા શબ્દોને લઈને કોર્ટનો આદેશ -અદાલતો દ્રારા હવે ગૃહિણી, હૂકર અને અફેર જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં

દિલ્હીઃ- દેશની અદાલતો દ્રારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છએ આ આદેશ પ્રમાણે કોર્ટમાં મહિલાઓ માટે અમૂક જે શબ્દો વપરાતા હતા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઈટ પર વિગતવાર તમામ શબ્દોની યાદી બહાર પાડી છે, જેમાં અફેર, કેરિયર વુમન, ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યુટ, ફેગોટ, ફેલોન વુમન, હૂકર, હાઉસવાઈફ જેવા શબ્દોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code