1. Home
  2. Tag "Covid-19"

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે લીધો મોટો નિર્ણય હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ ઉપર પણ રોક લગાવી નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 […]

કોરોના બેકાબૂ થતા દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ થતા કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હાલાત બેકાબૂ બનતા હવે કેજરીવાલ સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત […]

કોવિડ-19 હોસ્પિટલમાં બેડની અછતને પગલે હવે રેલવેના કોચનો કરાશે ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ દર્દીઓને બેડ પણ નહીં મળતા હોવાની ફરિયાદો થઈ છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બેડની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે રેલવેના કોચનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જે અંગેની તૈયારીઓ પણ શરૂ […]

હવે મહારાષ્ટ્રમાં ગુજરાત સહિત આ 6 રાજ્યોમાંથી આવતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત

મહારાષ્ટ્રમાં આ 7 રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે હવે RTPCR નેગેટિવ ફરજીયાત અન્ય રાજ્યોમાંથી નવા સ્વરૂપે દાખલ થતા વાયરસને રોકવા લેવાયું આ પગલું જો કોઇ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તો તેને 1,000નો દંડ ફટકારાશે મુંબઇ: દેશમાં હાલમાં કોરોનાની બીજી સૌથી ઘાતક લહેર ચાલી રહી છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ રોજ રેકોર્ડ તોડી રહ્યા છે. પાડોશી રાજ્ય […]

યુનિ.-કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના તમામને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવા શૈક્ષણિક સંઘની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં […]

ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત થઇ રહ્યું છે ઇઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું સોમવારથી ઇઝરાયલમાં સ્કૂલ પણ ફરી શરૂ થશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે તો બીજી તરફ ઇઝરાયલ ધીરે ધીરે કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. હવે ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું છે. આ અંગે ઇઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને […]

કોરોના હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે, મળ્યા પૂરાવા: લેન્સેટ અભ્યાસ

કોરોનાના ફેલાવાને લઇને કરાયો અભ્યાસ કોરોના સૌથી વધુ હવાથી ફેલાય છે મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ તારણ આવ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણના પ્રસાર પાછળ અનેક કારણ છે. જેમા એક નવા રિસર્ચ અનુસાર કોરોના સૌથી વધારે હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક […]

વર્ષ 2020ની તુલનાએ કેસ વધારે છે પરંતુ આપણે સંપૂર્ણપણે તૈયાર છીએ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એઇમ્સની લીધી મુલાકાત વર્ષ 2020ની તુલનાએ કેસ વધારે છે પરંતુ આપણે તૈયાર છીએ: ડૉ. હર્ષવર્ધન આપણી પાસે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ છે નવી દિલ્હી: દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે એઇમ્સ હોસ્પટિલની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત પહેલા એક મહત્વનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. […]

યુપીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત, માસ્ક ના પહેરનારને થશે 10 હજાર સુધીનો દંડ

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા યુપી સરકારનો મહત્વનો નિર્ણય યુપી સરકારે રવિવારે યુપીમાં લોકડાઉનની કરી જાહેરાત રવિવારે લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ સ્ફોટક ગતિએ વધતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઇ છે. લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ […]

કોરોના સામે લડવા અને શરીરમાં ઑક્સિજનને વધારવા માટે પીપળના પાંદડા છે લાભદાયક

કોરોના સામે લડવામાં પીપળના પાંદડા છે લાભદાયક શરીરમાં ઑક્સિજનના સ્તરને વધારવા માટે પણ પીપળના પાન છે અસરકારક પીપળમાં રહેલા આ તત્વોથી તમને થશે ફાયદો નવી દિલ્હી: કોરોનાને નાથવા અને કોરોનાના દર્દીઓને શરીરમાં પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે આયુર્વેદમાં અનેક ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે લકો કોરોનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code