ગુજરાત: કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી, કેટલીક છૂટછાટ પણ મળી
ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી અમદાવાદ અને બરોડામાં રાત્રે કર્ફ્યું રહેશે અન્ય જિલ્લામાંથી કર્ફ્યુ હટાવવામાં આવ્યું ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો […]