1. Home
  2. Tag "Covid-19 vaccine"

એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર ઇટલી, જર્મનીમાં લગાવાઇ રોક, આ છે કારણ

અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકાયો આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ આવ્યા બાદ તેના ઉપયોગ પર રોક લગાવાઇ નવી દિલ્હી: અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કોવિડ-19ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી […]

નક્લી કોરોના વેક્સિનના વેચાણ-વિતરણ સામે દિશા-નિર્દેશો જારી કરવા SCમાં અરજી કરાઇ

બજારમાં હાલમાં નકલી વેક્સિનું વેચાણ અને વિતરણ થઇ રહ્યું છે નકલી રસીના વેચાણ-વિતરણ સામે આકરા દિશા-નિર્દેશો જારી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે માર્કેટમાં નકલી કોરોના વેક્સિનનું વેચાણ તેમજ વિતરણના કિસ્સાઓ પણ સામે આવ્યા […]

ઝડપથી દેશના નાગરિકોને અપાઇ રહી છે કોરોના વેક્સિન, ગુરુવારે 11 લાખ જેટલા ડોઝ અપાયા

સમગ્ર ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન ગુરુવારે સમગ્ર દેશમાં લગભગ 11 લાખ લોકોને કોરના વાયરસની રસી અપાઇ 9 લાખ ડોઝ 60 વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવ્યા છે નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 2 દિવસથી બીજા તબક્કામાં આપવામાં આવી રહેલી રસીકરણમાં મોટી સંખ્યામાં લોકો રસી મેળવી રહ્યા […]

વિશ્વમાં ભારતીય વેક્સિન છે સૌથી સસ્તી તો ચીનની વેક્સિન છે સૌથી મોંઘી

સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન અલગ અલગ દેશોમાં વેક્સિનની કિંમત અલગ અલગ નિર્ધારિત કરાઇ છે વિશ્વમાં ભારતીય વેક્સિન સૌથી સસ્તી તો ચીનની વેક્સિન સૌથી મોંઘી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં ભારતથી લઇને બ્રિટન, અમેરિકા, ચીન, રશિયા, ઇઝરાયલ વગેરે દેશોનો સમાવેશ […]

માર્ચના અંત સુધીમાં ખાનગી કંપનીઓને પણ કોરોના વેક્સિનના વેચાણ માટે મળી શકે છે મંજૂરી

સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન હવે સરકાર વેક્સિનના વેચાણ માટે ખાનગી કંપનીઓને આપી શકે છે મંજૂરી સરકારની મંજૂરી બાદ ખાનગી કંપનીઓ બજારમાં વેક્સિનનું વેચાણ કરી શકશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં કોરોના વેક્સીન લેવા અનેક લોકો આગળ આવી રહ્યા છે જેને કારણે માર્ચ અથવા […]

રસીકરણ અભિયાન: પહેલા તબક્કામાં કોને મળશે રસી? ડૉ.હર્ષવર્ધને કહ્યું – લિસ્ટ તૈયાર

દેશમાં કોરોના વાયરસની રસીકરણના અભિયાનનું આયોજન પ્રારંભમાં જે લોકોને રસી આપવામાં આવશે તેની યાદી તૈયાર હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને સૌથી પહેલા રસી અપાશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની રસીકરણના અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્યો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટેની તૈયારીઓ […]

પોઝિટિવ ન્યૂઝ: બ્રિટને એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ રસીના ઉપયોગને આપી લીલી ઝંડી

કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનને ઉપયોગ માટે આપી મંજૂરી બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં પણ આશા વધી નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઇ જશે. બ્રિટનની […]

વેક્સીનને લઇને સારા સમાચાર: મોડર્નાએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે કરી અરજી

કોરોના વાયરસની વેક્સીન અંગે સકારાત્મક સમાચાર મોડર્નાએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે કરી અરજી મોડર્ના વેક્સીન 21 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ બની શકે વોશિંગ્ટન: કોરોના વાયરસની વેક્સીન અંગે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. દવા નિર્માતા મોડર્નાએ કહ્યું છે કે તેણે પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે સોમવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સમક્ષ અરજી કરી છે. જો […]

રાહતના સમાચાર, ક્રિસમસ પહેલા જ બજારમાં આવી શકે છે કોરોનાની વેક્સીન

સમગ્ર વિશ્વને ઝપેટમાં લેનાર કોરોના વાયરસની વેક્સીનને લઇને આનંદના સમાચાર ક્રિસમસ પહેલા ફાઇઝર અને બાયોએનટેકની વેક્સીન બજારમાં આવી શકે છે વેક્સીનનું અંતિમ પરિણામ અપેક્ષા મુજબ આવશે તો ક્રિસમસ પહેલા માર્કેટમાં રસી લોન્ચ થશે ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં ઝપેટમાં લેનાર કોરોના વાયરસની મહામારીથી ત્રસ્ત લોકો હવે વેક્સીનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે બે મોટી ફાર્મા કંપનીઓએ […]

ગુડ ન્યૂઝ! Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90% અસરકારક, ટૂંકમાં મળી શકે છે વેચાણની મંજૂરી

કોરોના મહામારીને નાથવાને લઇને વિશ્વ માટે સકારાત્મક સમાચાર ફાઇઝરની કોરોના વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થઇ બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધીમાં કંપનીને વેક્સિનના વેચાણ માટે મંજૂરી મળી શકે વોશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે વિશ્વ માટે એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. ફાર્મા કંપની Pfizerની કોરોના વેક્સીન તાજેતરના ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code