1. Home
  2. Tag "Covid-19 vaccine"

રશિયામાં ડોઝની અછતને પગલે કોરોના વેક્સીનની ટ્રાયલ અચાનક અટકાવાઇ

રશિયામાં વેક્સીનની વધતી માંગ સામે ડોઝની અછતને કારણે લેવાયો નિર્ણય રશિયાની સરકારે નવા સ્વયંસેવકો પર કોરોની વેક્સીનની ટ્રાયલને અટકાવી આ વેક્સીનના પરીક્ષણમાં અત્યારસુધી 85 ટકા લોકોને કોઇ આડઅસર થઇ નથી મોસ્કો: રશિયામાં કોરોનાની વેક્સીનના ટ્રાયલને હાલમાં રોકવામા આવી છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનની ટ્રાયલને અચાનક રોકવામાં આવી […]

કોરોના વેક્સીનની ચોરી અટકાવવા GPS ટ્રેકર્સ, ડમી ટ્રકો જેવા ઉપાયો અપનાવશે કંપની

કોરોના વેક્સીનની ટ્રાયલ કેટલાક સ્થળે હવે અંતિમ તબક્કામાં કોરોના વેક્સીનને હવે ચોરોથી બચાવવા માટે થઇ રહી છે તૈયારી કેટલીક કંપનીઓ વેક્સીનના શિપમેન્ટ્સમાં GPS સોફ્ટવેર લગાવશે વોશિંગ્ટન: કોરોના વાયરસના કહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસની વેક્સીન તૈયાર થઇ રહી છે અને ઘણી રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી છે. જો કે કોરોના વેક્સીન બન્યા બાદ તેની […]

કોરોનાની વેક્સીનને લઇને મળ્યા સારા સમાચાર, 60,000 લોકો પર કરાશે અંતિમ ટ્રાયલ

કોરોના વાયરસની વેક્સીનને લઇને સારા સમાચાર જોનસન અને જોનસન કંપની વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો કરશે શરૂ ત્રીજા તબક્કામાં 60,000 લોકો પર વેક્સીનની ટ્રાયલ કરાશે કોરોના વાયરસની વેક્સીનને લઇને એક સારા સમાચાર મળી રહ્યા છે. પ્રખ્યાત દવા કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તે પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલના ત્રીજા તબક્કાને શરૂ કરી રહી છે. કંપની […]

વિશ્વના ખૂણે ખૂણે કોરોનાની વેક્સિન પહોંચાડવી પડકારજનક કામ, 8000 જમ્બો જેટની જરૂર પડશે

કોરોનાની વેક્સિન બની ગયા બાદ તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાનું કામ છે પડકારજનક રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે બોંઇગ 747 પ્રકારના 8000 વિમાનોની આવશ્યકતા રહેશે વિશ્વના કેટલાક દેશોમાં હાલ કોરોનાના સંક્રમણને નાથવા માટેની કોરોનાની વેક્સીનની શોધ અને નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે અને એકવાર વેક્સીન બની ગયા બાદ પણ વધુ એક […]

સંરક્ષણ ક્ષેત્રે સમજૂતિ બાદ હવે રશિયા ભારતને કોરોનાની વેક્સીન પૂરી પાડશે

ચીન સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે રશિયાએ ભારતને દરેક પક્ષે આપ્યું સમર્થન હવે રશિયા અને ભારત સંયુક્તપણે કોરોના સામેના જંગમાં કામ કરશે રશિયા ભારતને કોરોનાની વેક્સીન પૂરી પાડશે ચીન સાથેના સંબંધોમાં તણાવની વચ્ચે રશિયાએ ભારતને દરેક પક્ષે સમર્થન આપ્યું છે, તે પછી S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમ હોય કે પછી AK-47 203 બંદૂકોની ડીલ હોય. આ દરમિયાન […]

કોરોનાની વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થવાની શક્યતા: WHO

કોરોના વાયરસની સારવાર માટે વેક્સીનને લઇને દરેકને આશા વેક્સીન આવતા વર્ષના મધ્યમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા: WHO વેક્સીનની ટ્રાયલનો ત્રીજો તબક્કો લાંબો ચાલશે કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. જો કે હવે વિશ્વ ધીરે ધીરે અનલોક થઇ રહ્યું છે. કોરોના સંક્રમણની સારવાર માટે વિશ્વના દરેક લોકો વેક્સીનની શોધ પર મીટ માંડીને બેઠા છે. […]

કોરોનાની વેકસીન થઈ શકે છે સફળ: ઓક્સફર્ડ પ્રોફેસર સારા ગિલબર્ટ

– કોરોનાની વેકસીનના ત્રીજા ડોઝનું ટ્રાયલ ચાલુ – આ વેકસીન સફળ થવાની દુનિયાના લોકોને આશા – વેકસીનોલોજીના પ્રોફેસરે વેકસીન બનાવવાનો અનુભવ શેર કર્યો વર્તમાન સમયમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી તૈયાર કરેલી કોરોના વાયરસની વેકસીનના ત્રીજા ડોઝનું ટ્રાયલ ચાલુ છે. આ વેબસાઇટના સફળ થવાની દુનિયાભરના લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં વેક્સીનોલોજીના પ્રોફેસર સારા ગિલબર્ટ એ વેકસીન […]

આ દેશે કોવિડ-19ની રસી શોધી, કોઇ આડ-અસર નહીં

ભારતના મિત્ર દેશ ઓસ્ટ્રેલિયાએ કોરોનાની વેક્સીન શોધી હ્યુમન ટ્રાયલમાં પણ આ વેક્સીનની કોઇ આડઅસર જોવા મળી નહીં દુનિયાભરમાં 130 વેક્સીન પર ચાલી રહ્યું છે કામ ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો ઘાતક અને જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની સારવાર માટે અનેક દેશો કોરોનાની વેક્સીન પર દિવસ રાત કામ કરી રહ્યા છે. જો […]

રશિયા કોરોનાની વેક્સીન ‘સ્પૂતનિક 5’ બનાવવા ભારત સાથે કરી શકે છે ભાગીદારી

રશિયા કોવિડ-19ની વેક્સીન માટે ભારત સાથે કરી શકે છે ભાગીદારી સુક્ષ્મજીવ સંસ્થાન અને REDIMA એ સંયુક્તપણે સ્પૂતનિક-5 વેક્સીન વિકસીત કરી કોવિડ-19ની સારવાર માટે આ વેક્સીન અસરકારક રીતે કામ કરે છે: પુતિન રશિયા કોવિડ-19ની વેક્સીન સ્પૂતનિક 5ના ઉત્પાદન માટે ભારતની સાથે ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે. રશિયા પ્રત્યક્ષ રોકાણ ફંડના મુખ્ય કાર્યકારી અધિકારી કિરીલ દમિત્રિએવે […]

ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વે જ કોરોનાની રસી બજારમાં આવી જશે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનો હવે આવશે અંત રશિયા 12-13 ઑગસ્ટ સુધીમાં કોરોનાની રસી જાહેર કરશે ભારતના સ્વતંત્રતા દિવસ પહેલા રસી બજારમાં આવી શકે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો અંત હવે નજીક આવી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અંતે રસીની શોધ થઇ ચૂકી છે. અહીંયા મહત્વની વાત એ છે, ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code