1. Home
  2. Tag "Covid 19 vaccine"

ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝ વાળી નીડલ ફ્રી વેક્સિનને DCGI એ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

ઝાયડસની વેક્સિનને આખરે મળી મંજૂરી પ્રથમ નીડલ ફ્રી વેક્સિન ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ત્રણ ડોઝમાં આપવામાં આવશે રસી 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાશે રસી દિલ્હી:ઝાયડસ કેડિલાની કોવિડ રસી ઝાયકોવ-ડીને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મળી ગઈ છે. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક નિષ્ણાત પેનલે ઝાયડસ […]

એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના ઉપયોગ પર ડેનમાર્કે રોગ લગાવી, આવું કરનારો છઠ્ઠો દેશ બન્યો

યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક લગાવાઇ ડેનમાર્ક એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન પર કામચલાઉ રોક લગાવનારો છઠ્ઠો દેશ બન્યો નવી દિલ્હી: યુરોપના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિન પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ડેનમાર્કમાં પણ આ વેક્સિનના ઉપયોગ પર હાલ પૂરતી રોક […]

સ્વદેશી વેક્સિન કોવેક્સિન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક, ટ્રાયલના પરિણામ જાહેર થયા

સ્વેદશી રસી કોવેક્સિન કોરના સંક્રમણ સામે 81 ટકા અસરકારક આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી આ ટ્રાયલમાં 25800 લોકોને રસી આપવામાં આવી હતી નવી દિલ્હી: ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ડેવલપ કરાયેલી કોરોના વેક્સિન એના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 81 ટકા અસરકારક પૂરવાર થઇ છે. પરીક્ષણ અંગેના આંકડા જાહેર કરતાં […]

હવે ચીને પણ કોરોના વેક્સીન નિર્મિત કરી હોવાનો કર્યો દાવો

કોરોના વેક્સીન બનાવવામાં ચીનને સફળતા મળી હોવાનો ચીનનો દાવો વેક્સીન નિર્માણમાં તેઓને સફળતા મળી છે તેમજ તે સંપૂર્ણ સુરક્ષિત છે: ચીન ચીનનો દાવો અલગ અલગ સ્ટેજમાં કરી છે વેક્સીનની ટ્રાયલ બીજિંગ: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વેક્સીનની પ્રતિક્ષા કરી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા બે દેશોએ તો કોરોના […]

રસીકરણ અભિયાન: ગુજરાતમાં એક જ દિવસમાં 15 લાખ લોકોને રસી અપાય તેવી સંભાવના

ભારતમાં જાન્યુઆરી 2021થી વેક્સીન આપવાનું કામ શરૂ થઇ શકે છે ગુજરાતમાં એક જ દિવસમાં 15 લાખ કરતાં વધુ રસી અપાઇ શકે છે રાજ્યમાં વેક્સીન આપવા માટે 15,000 વેક્સીનેટર ઉભા કરવામાં આવ્યા છે ગાંધીનગર: કોરોનાની વેક્સીન હવે ટૂંક સમયમાં આવી શકે છે ત્યારે ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એકવાર વેક્સીન આવ્યા પછી એક જ દિવસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code