1. Home
  2. Tag "COVID 19"

અમદાવાદના લોકો.. સતર્ક થઈ જજો.. તમારા શહેરમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ

અમદાવાદમાં વધી રહ્યો છે કોરોના ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર માસ્ક વગર ફરી રહ્યા છે કેટલાક લોકો અમદાવાદ:કોરોનાવાયરસના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન છે, દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોને મોટી દસ્તક આપી છે,ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે […]

કોરોના રસીકરણને ઝડપી બનાવવાની પ્રકિયા,આસામમાં 22 નવેમ્બરથી શરૂ થશે મેગા વેક્સિનેશન અભિયાન

આસામ સરકાર મેગા રસીકરણ અભિયાન કરશે શરૂ 22 થી 29 નવેમ્બર સુધી રહેશે શરૂ ચૂંટણી પ્રક્રિયાની જેમ બૂથ બનાવીને લગાવાશે રસી દિસપુર: કોરોના વાયરસના રસીકરણને ઝડપી બનાવવા માટે આસામ સરકાર એક સપ્તાહ મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્ર લોકોને […]

કોરોનાથી સંક્રમિત થયા અને સ્વસ્થ થઈ ગયા તો શું થયું? સંકટ હજુ ગયું નથી,જાણી લો આ વાત

કોવિડથી સ્વસ્થ થયેલા લોકો સાવધાન હજુ પણ સંકટ ગયું નથી પ્રદૂષણ છે કોરોનાથી પણ મોટી સમસ્યા કોરોનાથી ભારત દેશમાં કરોડો લોકો સંક્રમિત થયા, કરોડો લોકો સ્વસ્થ પણ થયા. આવામાં લોકોએ હવે બેદરકારી દાખવવાની જરૂર નથી, કારણ કે સંકટ હજુ પણ ગયું નથી. આગામી કેટલાક સપ્તાહમાં દેશમાં હવામાન બદલાવાનું શરૂ થશે. તાપમાનમાં ઘટાડા સાથે પ્રદૂષણનું સ્તર […]

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ થયું ઓછું, છેલ્લા 24 કલાકમાં નવા 25,467 કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછું થયું છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ નોંધાયા મૃત્યુંના આંકડામાં થયો નોંધપાત્ર ઘટાડો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે પહેલા જેવા આવતા નથી. કોરોનાવાયરસના કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે જે દેશવાસીઓ માટે રાહતના સમાચાર બરાબર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25467 […]

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ, ગુરુના દર્શન માટે લાવવો પડશે કોવિડ નેગેટીવ રીપોર્ટ

હરિદ્વારમાં ભક્તોના ગંગા સ્નાન પર પ્રતિબંધ ગુરુના દર્શન માટે કોવિડ નેગેટીવ રીપોર્ટ જરૂરી હરિદ્વારઃકોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો પર્વ સ્નાન સાંકેતિક થશે.શ્રી ગંગા સભા અને તીર્થ પુરોહિત જ સાંકેતિક રૂપથી પૂજા કરી  સ્નાન કરશે. જોકે, 72 કલાક પહેલા આરટીપીઆર નેગેટિવ રિપોર્ટ લાવ્યા બાદ ગુરુઓના આશીર્વાદ લેવાની મંજૂરી આપવામાં આવી છે. નેગેટીવ રીપોર્ટને […]

WHOએ કોરોનાથી મુક્ત થવા માટે લોકોને આપી મહત્વની સલાહ

કોરોનાને લઈને WHOની સલાહ વર્ષ 2022 સુધી કોરોનામુક્ત થઈ શકીએ જો તકેદારી અને એલર્ટ રહેવામાં આવે તો દિલ્લી:  કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના તમામ દેશોમાં ફેલાયું છે. આ મહામારીને રોકવા માટે તમામ દેશની સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો પણ આ સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. હાલ હવે આ […]

વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ, ICMR નો દાવો  

ICMR દ્વારા ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલ લોકોમાં મૃત્યુદર ઘણો ઓછો દિલ્હી : કોરોના વાયરસ મહામારી દરમિયાન દૈનિક કેસો ઘટી રહ્યા છે, પરંતુ જોખમ હજી સુધી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મહામારીના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. […]

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 38.50 કરોડને પાર, મંગળવારે 34 લાખથી વધુ લોકોને રસી મળી

કોરોનાથી બચવા વેક્સિન ખૂબ જ જરૂરી દેશમાં કોરોના રસીકરણનો આંકડો 38.50 કરોડને પાર મંગળવારે 34 લાખથી વધુ લોકોને મળી વેક્સિન દિલ્હી :દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો […]

વિશ્વમાં કોરોના વાયરસના 18.5 કરોડ કેસ, તમામ દેશોમાં હજુ પણ કોરોના ચિંતાનો વિષય

કોરોનાવાયરસના કેસ હજુ પણ ચિંતાનો વિષય દુનિયામાં 18.5 કરોડ લોકો થયા સંક્રમિત બદલાતા વેરિયન્ટ સૌથી મોટો પડકાર દિલ્હી : કોરોનાવાયરસની મહામારી સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ છે કે કોરોના વાયરસના કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકોના મોત થયા છે તો કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. વિશ્વમાં કોરોનાવાયરસના 18.5 કરોડથી પણ વધારે […]

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code